SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રવિંરા-શરદ एकेन विहित पुण्य-पाप नान्येन युज्यते । अतोऽवसीयते जीवा: सन्ति सर्वे पृथक् पृथक् ।। એકે કરેલું પુણ્ય પાપ બીજાની સાથે જોડાતું નથી, એને જ ભેગવવાનું હોય છે, બીજાને નહિ. આ ઉપરથી જણાય છે કે બધા જે જુદા જુદા છે ૧૨ એકનું પુણ્ય-પાપરૂપ “કેમ” બીજા સાથે જોડાતું હોય તે પુણ્યશાલી સતેનાં પુણ્ય “કમેં ”થી જગત સુખી થવા પામે. અથવા પાપીઓનાં પાપ કર્મોથી જગત અધોગતિમાં પડે. પણ એમ બનતું નથી એ હકીકત છે. અહીં ધ્યાનમાં રાખવું ઘટે કે દુખીને એના કર્મ” ઉપર છેડી દેવાનું નથી, પણ એના દુઃખના નિવારણ માટે યથાશક્તિ ઉધત થવું એ માણસનું પરમ કર્તવ્ય છે. દુખદ “ક” પ્રયત્નથી ભેદઈ પણ શકે છે. રોગી હાલતમાં ઈલાજ કરીએ જ છીએને અને એની સફલતા પણ જોવા આવે જ છેને. નિઃસજોહ “સા ઘર્મ | મૂહૈ”, “રોવર: પુણા” વગેરે સદુવચને જીવનસિદ્ધિનાં ઉચ્ચતમ સૂત્રે છે.] 0 F * & જ E x . , . v " ? છે * 3 + - - - *- - - મ For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy