SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Zoocom ન–સ્કૃતિooooor wo Cover धूतादेक पदे निवृत्य मुनितां यो यौवनोपक्रमे शिक्षाभ्यासमलब्धपूर्व्यधिगत: सङ्कल्पशक्त्योजसा ।। वैदुष्य क्रमिकप्रयत्नबलतः सम्पाद्य सत्तेजसा ઢોથા રા:પ્રજાસાહળ સર્જવો જોડવાનું છે ? सूरेविजयधर्मस्य गुरोस्तस्य महात्मनः । महोपकारिणः कुर्वे स्मरण मङ्गलावहम् ।। २ -1 –ચાવિનય [ જેમણે બાળવયમાં કુલ કે નિશાળનું શિક્ષણ નહિ મેળવેલું અને જે જુગારની લતમાં પડેલ–એવા જેમણે જુગારમાંથી એકદમ ચિતા ખસીને જુવાનીના ઉદયકાળમાં મુનિદીક્ષા ગ્રહણ કરેલી અને, સુદઢ સંક૯પબળવાળા જેમણે મહેનત અને અભ્યાસબળથી કમશઃ વિદ્યાભ્યાસમાં આગળ વધતા જઈ વિશિષ્ટ પાંડિત્ય પ્રાપ્ત કર્યું, અને પ્રશસ્ત ક ગમાં વિહરણશીલ એવા જેઓ લેકવ્યાપી યશ પ્રકાશથી ગૌરવાન્વિત પિતાના સન્ત જીવનના શુભ્ર તેજથી દેદીપ્યમાન બન્યા એવા ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનું આ સ્થળે મંગલકારક સ્મરણ કરૂં છું.] For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy