SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ३७८ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणभारती (५-३७ ) शरीरं विक्रियाशील भौतिकत्वेन सुस्फुटम् । रोगाऽऽपातेन संक्लिष्ट भूयो भूयो भवत्यदः ॥ आकस्मिकाभिघातेन यातनासु पतत्यदः । शरीरस्यानुभूयेमां विकारित्वस्वभावताम् || पूर्ण सौख्यैषिभिः सद्भिः शरीरोपाधिमुक्तये । मोक्षोऽवाञ्च्छि न यत्राङ्गाभावे दुःख मनागपि ॥ (त्रिभिर्विशेषकम् ) x * શરીર ભૌતિક છે અને એથી સ્પષ્ટ વિક્રિયાશીલ છે. વારે વારે રોગ પેદા થવાથી તે દુ:ખી થયા કરે છે. આકસ્મિક આઘાત-અભિધાતથી પણ તે મહાકષ્ટમાં પડે છે. આમ શરીર વિકારી સ્વભાવવાળું છે એમ અનુભવીને, પૂર્ણ સુખના આકાંક્ષી પુરાતન સન્તાએ શરીરની ખલામાંથી છૂટવા માટે મેક્ષ માગ્યે. જ્યાં શરીર ન હેાવાને લીધે दुःमनु नाम नथी. ५-६-७ For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy