SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणभारती * આત્મા, કર્મ અને પુનર્જન્મ એ ત્રણ પરસ્પર એટલાં બધાં સંયુક્ત છે કે એકને સ્વીકારતાં ત્રણેને સ્વીકારવાં પડે છે ( અને એકને સ્વીકાર ન કરતાં ત્રણેને અસ્વીકાર થઈ જાય છે). ૨ * આત્માને સ્વીકાર કરતાં એને મેક્ષ પણ સ્વીકાર પડે છે અને મને સવીકાર કરતાં મુક્ત આત્માપરમાત્મા–ઈશ્વર પણ સ્વીકારાઈ જાય છે. ૩ * આમ આત્મા, કર્મ, પુનર્જન્મ, મેક્ષ અને ઇશ્વર એ પંચક પણ પરસ્પર એવું સમ્બદ્ધ છે કે એકને સ્વીકાર કરતાં પાંચને સ્વીકાર અને એકને સ્વીકાર ન કરતાં પાંચે અસ્વીકાર થઈ જાય છે. ૪. er to Do ItAYI sil/ == '- * ' '' A R T For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy