SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणभारती (૨૪) दुःखिसेवां महात्मान ईशसेवा प्रचक्षते । प्रभुरूपात्मना सेवा प्राणिनां नयतीश्वरम् ।। જ દુઃખીઓની સેવાને મહાત્માઓ ઈશ્વરની સેવા કહે છે. કેમકે એ ઈશ્વરની આજ્ઞાનું પાલન છે. બધા પ્રાણુઓમાં જે આત્મા છે તે તેને તાવિક સ્વરૂપે પરમાત્મા છે, એટલે એ રીતે પણ પ્રાણીઓની સેવા એ પરમાત્માની સેવા છે, અને એ સેવા સેવકને ઈશ્વરની પાસે અર્થાત્ ઈશ્વરીય સ્થિતિએ પહોંચાડે છે. ૩૪ For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy