SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પગ્રી - wwe E i अन्यतो दुःखसम्पात नहीच्छामो वयं यथा । तथा नेच्छन्ति सर्वेऽपि, नान्यो दुःखीक्रियेत तत् ।। * જેમ બીજે કઈ આપણને દુઃખ આપે એ આપણે ઈચ્છતા નથી, તેમ બીજા કેઈથી દુખી થવું કઈ ઈચ્છતું નથી. માટે કેઈને દુઃખી નહિ કર જોઈએ. ૪, [ આપણે બીજાને દુઃખમાં નાખીએ એમાં જે કંઈ ખેટું ન હોય તે બીજે આપણને દુઃખમાં નાખે એ પણ છેટું ન ગણાવું જોઈએ. જેવું આપીએ એવું મળે. મીઠાશ આપીએ તે મીઠાશ મળે અને કડવાશ આપીએ તે કડવાશ. સુખ આપેથી સુખ મળે અને દુઃખ આપેથી દુઃખ એ અટલ સિદ્ધાન્ત છે. જે વાવીએ તે જ મળે. ] ; 'i] * ' ','''' 1: * *** #l1 - ****' | | " For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy