SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८२ कल्याणभारता – * “પ્રજનના ઉદ્દેશ વગર મન્દ માણસ પણ પ્રવૃત્તિ કરતે નથી” એ પ્રસિદ્ધ ઉક્તિ અનુસાર સમજી શકાય છે કે કઈ પણ પ્રવૃત્તિ સાથે થેયની કામના જોડાયેલી હોય છે. ૩ * મહાત્માઓનાં કાર્ય પણ ધ્યેય સાથે સમ્બન્ય રાખતાં હોય છે, પણ તેમનું ધ્યેય કલ્યાણરૂપ હોય છે, અને કલ્યાણરૂપ ધ્યેયની કામનાથી પ્રેરાયેલા તેઓ તે માટે જે પ્રવૃત્તિ આચરતા હોય છે તે સપ્રવૃત્તિ જ હેય છે. ૪ * પ્રવૃત્તિ સફલ થતાં તેમના હૃદયમાં આનન્દ પણ થાય છે, પણ તે આનન્દ સાત્ત્વિક આનન્દ હોય છે. પરંતુ પ્રવૃત્તિ નિષ્ફળ જતાં તેમના હૃદયને ખેદ પર્શત નથી. ૫ /iIi, For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy