________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-અરા :
१२३
'
'1''
(૨૮) मायाविनी मनोवृत्तिनहि क्षेमाय कल्पते । तस्यां निर्दम्भशल्यायां श्रेयोबीज प्ररोहति ।।
* મનવૃત્તિ જ્યાં માયાવી હોય ત્યાં શ્રેમ-કુશલને અવકાશ નથી. મન જ્યારે દંભરૂપ શલ્યથી મુક્ત બને છે ત્યારે તેમાં વાવેલું કલ્યાણબીજ અંકુરિત–પલ્લવિત થાય છે. ૨૮
. Deceptive mind is not fit for welfare. The seed of welfare sown in the mind, when cleared by the uprooting of deceit, tends to sprout forth. 28
*
-
-
-
----
-
-
For Private and Personal Use Only