SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११० कल्याणभारती - दृष्टवाऽन्यविमुखीभावं रुष्यन्नुपचिनोति तम् । परन्तु शान्तभावस्याऽऽलम्बादपचिनोति तम् ।। * બીજાની અર્થાત પિતાના મિત્ર અથવા પરિચિત વ્યક્તિની–પિતાની તરફ-વિમુખ સ્થિતિ જોઈને જેને રોષ ચડે છે તે તેમ કરીને તેનું–પિતાની તરફનું – વિમુખ પણું વધારે છે; પણ જે એ વખતે એનું વિમુખપણું જોઈને) શાંતભાવને ધારણ કરે છે તેના એ શાંતભાવનું પરિણામ એ આવે છે કે પેલા માણ સનું વિમુખપણું નબળું પડવા લાગે છે. ૧૫ * A person who gets angry on seeing his relative's or friend's unwillingness towards himself, increases that person's unwillingness towards himself; but if he holds the attitude of calmness at that time, that person's unwillingness ( towards himself ) would decrease. 15 c Re | વ | રઝા www;ારે - - - - - - For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy