SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra १०.८ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणमारती (૨૨) स्वकर्म दुःखकृत् स्वस्य न तु तत्प्रेरितो जनः । कोद्धव्य कर्मणे तस्मान्नहि तत्प्रेरिताय तु ॥ મ * પેાતાને દુઃખ આપનાર પેાતાનુ' (અશુભ) કમ છે. આપણને દુઃખ આપનાર વ્યક્તિ આપણા કમ'થી પ્રેરાઇને જ આપણને દુઃખ આપે છે, અર્થાત્ આપણુ ક્રમ એવી વ્યક્તિને પેાતાનુ હથિયાર બનાવીને આપ ણુને દુ:ખ આપે છે. એટલે આપણને દુઃખ આપનાર આપણું પેાતાનુ કમ જ છે, નહિ કે આપણા કમથી પ્રેરાઈને આપણને દુઃખ આપનાર વ્યક્તિ. માટે આપણા કમ પર જ આપણે કુદ્ધ થવુ' ઘટે, નહિ કે તે વ્યક્તિ પર કે જે આપણા ક્રમથી પ્રેરાઇને આપણને દુઃખ આપે છે, આપણા કર્મના ફલપ્રયાગમાં નિમિત્તભૂત બને છે. ૧૩ મ * One's own Karma distresses one, but not that person who has been forced to do so (to distress one) by that Karma. So one should be angry with one's own Karma, but not with that indivi dual. 13 For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy