SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०२ कल्याणभारती + + ક . * કામાવિષ્ટ માણસ પિતે થોડા જ વખતમાં મરી જવાને છે એમ નિઃશંકપણે જાણવા છતાં પરિગ્રહને વધારવામાં રપ રહે છે. ૪ * અને પરિગ્રહ વધારવા પાછળ એ નિષ્ફરમના બની વધુને વધુ પાપ કર્યો જાય છે અને પિતાની અર્ધગતિ વધાયે જાય છે. ૫ એક ધર્મરૂપ દ્રવ્ય વગરને એ કંગાલ માણસ મરીને જ્યાં જશે ત્યાં એ દુરાત્માની શી દશા થશે? ૬ * પાપાચરણથી દુઃખ અને પુણ્યાચરણથી સુખ એ દુનિયાભરના બધા મહાત્માઓને સિદ્ધાંત છે. માટે પારલૌકિક હિત માટે સદા સદાચરણી રહેવું જોઈએ. ૭ આ સચ્ચરિત એ જ મહાન ધર્મ છે. એનાથી આ જિન્દગીમાં અખંડ સુખ પમાય છે અને પરલેકગતિ ઉત્તરોત્તર કલ્યાણશાલી બને છે. ૮ -- S R ---- - - - -- - fe ( : ::* For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy