SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ६२४ तत्त्वार्थसूत्रे उच्यते ९ एवं-संहियषाणच!-अत्युष्णं व्यञ्जन स्पादिकं शीतलीकरणाय स्थाल्या. दिषु प्रसारितं तत् पुन जने क्षिप्यमाणं संहियमाण पुच्यते तदभिप्रहेण चरतीति संहियमाणचरो बोध्यः १० उपनीतचर:-अन्येन केनचिद् गृहस्थाय प्रेषितं यत् तदुपनीत मुच्यते, बदमिग्रहेण चरतीति उपनीतवरः 'तदेवाहं ग्रहीप्यामि यदन्येन तदर्थ प्रेषितं भवेत्' इत्येवममिगह अपनीताभिग्रह इत्यर्थः११ अपनीत. चरः-अपनीतं गृहस्थेन कस्मैविन्यस्म दातुं निःसार्य बदन्यत्र स्थापितं तदभिग्रहेण चरतीति-अपनीचरः उच्यते, 'देशऽहं ग्रहीष्यामि यदन्यस्मैदानुनिस्सार्च स्थापितं स्यात्' इत्येवमभिग्रहोऽपनीताभिग्रह इत्यर्थः १२ उपनीतापनीतचर:'यदेवोपनीनम् अन्येन प्रेषितं, तदेव यदि अपनीतं स्थानान्तरे स्थापितं स्थात् तदेव ग्रहीष्याषि' इत्येवमभिग्रहेण चरतीति अपनीतापनीतवर उच्यते १३ (१०) संहियाणचर-अत्यन्त उष्ण आहार ठंडा करने के लिए थाली आदि में फैलाया गया हो, उस्ले पुनः पात्र में डाला जा रहा हो वह आहार संहिषमाण कहलाता है। ऐसा आहार ही लूंगा ऐसी प्रतिज्ञा करने वाला तपस्वी संहियाणचर है। (११) उपनीतचर-जो भोजन किसी दूसरे ने गृहस्थ के लिए भेजा हो वह उपनीत कहलाता है और उनका अभिग्रह करने वाला उपनीतचर । मैं वही भोजन ग्रहण करूंगा जो दूसरे ने गृहस्थ के लिए भेजा हो ऐसी आखडी करना उपनीताभिग्रह है। (१२) अपनीतचर-गृहस्थने किसी को देने के लिए अन्यत्र रख दिया हो ऐसे आहार को ही ग्रहण करने का नियम स्वीकार करने वाला अपनीतचर कहलाता है । जो आहार दूसरे को देने के लिए (૧૦) સંહિયમાણુચર--અત્યન્ત ઉષ્ણ આહાર ટાઢે કરવા માટે થાળી વગેરેમાં પાથરવામાં આવ્યા હેય, તેને પુનઃ પાત્રમાં નાખવામાં આવી રહ્યો હોય તે આહાર સંહિયમાણ કહેવાય છે. આ જ આહાર લઈશ, એવી પ્રતિજ્ઞા કરનાર તપસ્વી સંહિયમાણુચર છે. (૧૧) ઉપનીતચર––જે ભેજનને કેઈ બીજાએ ગૃહસ્થને માટે મોકલ્યું હોય તે ઉપનીત કહેવાય છે અને તેને અભિગ્રહ કરનાર ઉપનીતચર છે. હું તે જ ભજન ગ્રહણ કરીશ જે બીજાએ ગૃહસ્થ માટે મોકલ્યું હોય એવી આખડી કરવી ઉનીતાભિગ્રહ છે. (૧૨) અપનીતચર--ગૃહસ્થ કેઈને આપવા માટે અન્યત્ર રાખવામાં આવેલ હોય એવા આહારને ગ્રહણ કરવાનો નિયમ સ્વીકાર કરવા વાળા અપનીતચર કહેવાય છે, જે આહાર બીજાને આપવા માટે કાઢીને અન્યત્ર
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy