SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ F - तत्त्वार्थी निहूनवादि, असद्वेदनीयादेवुःखशोकादि, ज्ञानावरणदर्शनावरणयोर्वन्धनिमित्तस्याऽभिन्नत्वेऽपि सदाशयविशेषाद् भिद्यते एव, विशेषग्राहि ज्ञानावरणं विशेषोपयोगमन्तर्धत्ते, दर्शनावरणन्तु-सामान्यमात्रग्राहित्वात् सामान्योपयोगमेवाऽन्तर्धत्ते, इत्येवं बन्धनिमित्तभेदात् विपाकनिमित्तभेदाच्च भिन्नासु ज्ञानावरणाधष्टविध. मूलप्रकृतिषु परस्परं संक्रमो न भवति । एवमुत्तरप्रकृतिष्वपि सजातीययोरपि दर्शनचरित्रमोहनीययोः परस्परं संक्रमो न भवति, नहि-दर्शनमोहचारित्रमोहे संक्रमति नापि-चारित्रमोहो दर्शनमोहे संक्रामति । एवं-सम्यक्त्वं सम्यगमिथ्यात्वे न संक्रामति, किन्तु-पूर्व मसत्यपि बन्धे सम्यमिथ्यात्वस्य सम्यक्त्वे संक्रमो भवत्येव । एवं-नारक, तिथंङ्, मनुष्य, देव भेदस्याऽऽयुष्कस्य परस्परं संक्रमो भवति । एतेषा मपि प्रत्येक जात्यन्तराऽनुबन्धविपाकनिमित्तानां विभिन्नजातीयकत्वात् स खल्ल-कर्मफलदिपाको गति नामाधनुसारेण - यह पहले ही कहा जा चुका है कि मूल प्रकृतियों में संक्रमण नहीं होता है। इसका कारण यह है कि उनके बन्ध के कारणों में मौलिक मेद होता है, जैसे ज्ञानावरण कर्म के बन्ध के कारण प्रदोष और निहनव आदि हैं, जब कि आसाता वेदनीय के बन्ध के कारण दुःखशोक आदि हैं - तात्पर्य यह है कि कर्म का फल भोग लेने के पश्चात् वह कर्म 'आत्मपदेशों से पृथक हो जाता है, अकर्म के रूप में परिणत हो जाता है, उसे विपाकजा निर्जरा कहते हैं । इस प्रकार संसार रूपी महा समुद्र में रहते हुए आत्मा के जो शुभ-अशुभ कर्म विपाक को प्राप्त हो जाते हैं-उद्यावलिका में प्रविष्ट होकर और अपना यथायोग्य મેહનીય પ્રકૃતિઓમાં પણ પરસ્પર સંક્રમણ થતું નથી. દર્શનમોહનીય ચારિત્રમેહનીયના રૂપમાં અને ચારિત્રમોહનીય દર્શનમોહનીયના રૂપમાં બદલાતી નથી. એ તે પહેલા જ કહેવામાં આવી ગયુ છે કે મૂળપ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી એનું કારણ એ છે કે તેમના બન્ધના કારણેમાં મૌલિક ભેદ હોય છે જેમકે જ્ઞાનાવરણ કર્મના બન્ધના કારણે પ્રદોષ અને નિહૂનવ આદિ છે, જ્યારે કે અસાતા વેદનીયના બંધના કારણે દુઃખ–શક આદિ છે. તાત્પર્ય એ છે કે કર્મનું ફળ ભોગવી લીધા બાદ તે કર્મ આત્મપ્રદેશથી પૂથ થઈ જાય છે. અકર્મના રૂપમાં પરિણુત થઈ જાય છે, તેને વિપાકજા નિર્જરા કહે છે. આ રીતે સંસાર રૂપી મહા સમુદ્રમાં વહેતા આત્માના જે શુભ અશુભકર્મ વિપાકને પ્રાપ્ત થઈ જાય છે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને પિતાનું યથાયોગ્ય ફળ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy