SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ तत्त्वार्थस्त्र चर्या च-वृत्ति परिसंख्यानरूपाऽनेकविधा भवति, उत्क्षिप्तचर्या-निक्षिप्तचर्यादि भेदात् । तत्रोक्षिप्त-निक्षिप्चर्यादीनां सक्तु-कुल्माषोदनादीनामन्यतममभिग्रहममिगृह्य भिक्षायै पर्यटनम्-तदन्यस्य प्रत्याख्यानं भिक्षाच। तत्र-द्रव्यक्षेत्रकाल-मावतो विभक्तानमिगृहान् कृत्वा भिक्षाटनं कर्तव्यम्, तत्र-दत्तीनां मिक्षाणाश्च परिग्रहणं कर्तव्यम् । तद्यथा-'अधैकां दत्तिं ग्रहीष्यामि द्वे वा-तिस्रो वा' एवम् -भिक्षाणामपि परिगणनं कर्तव्यम् , तत्र द्रव्यतोऽभग्रहः सक्तुकुलमापाऽन्न शुष्कौहनादे ग्रहणविषये, तक्रस्य-एककस्याऽऽचाम्ल पर्णस्य मण्डकानाञ्चाऽऽभिग्रहः क्षेत्रतोऽभिग्रहो देहलीभागस्य जङ्घयौरन्तःकरणेन भिक्षाग्रहण (३) भिक्षाचर्या को वृत्तिपरिसंक्षेप भी कहते हैं। यह अनेक प्रकार की हैं-उरिक्षप्तचर्या, निक्षिप्तचर्चा आदि । उक्षिप्त या निक्षिप्त, लातु, कुल्लाप, ओदन आदि में से किसी का अभिगृह लेकर भिक्षा के लिए अटन हारना और दूसरी वस्तुओं का त्याग करना भिक्षाचर्या हैं। द्रव्य, क्षेत्र, काल और भाव से विभक्त वस्तुओं का अभिग्रह करके भिक्षाटन करना चाहिए। अभिग्रह दत्ति और भिक्षा का किया जाता है, जैले-आज एक ही दन्ति ग्रहण करूंगा या दो अथवा तीन ही ब्रहण हरूंगा । इसी प्रकार भिक्षा की भी गणना-मर्यादा कर लेनी जाहिए । वक्तु, कुल्लाष, अन्न या ओदन को ग्रहण करने के विषय में या हम आचाम्ल पर्णक था मण्डक के विषय में अभिग्रह करना द्रव्य से शिक्षाचर्या है । एक पैर देहली के बाहर और एक भीतर हो तो शिक्षा लूंगा, इस प्रकार का अभिग्रह करना क्षेत्र संबंधी भिक्षा(૩) ભિક્ષાચર્યાને વૃત્તિપરિસંક્ષેપ પણ કહે છે. આ અનેક પ્રકારની છેઉક્ષિપ્તચર્યા, નિક્ષિપ્તચય આદિ ઉક્ષિત અથવા નિક્ષિપ્ત સનુ કુમાષ એદન વગેરેમાંથી કેઈને અભિગ્રહ લઈને ભિક્ષા માટે અટન કરવું અને બીજી વસ્તુઓને ત્યાગ કરે ભિક્ષાચર્યા કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભ વથી વિભક્ત વસ્તુઓને અભિગ્રહ કરીને ભિક્ષાટન કરવું જોઈએ. અભિગ્રહ દત્તિ તથા શિક્ષકને કરવામાં આવે છે, જેમ કે-આજે એક જ વસ્તુ પ્રહણ કરીશ અથવા બે અગર ત્રણનું જ ગ્રહણ કરીશ આ રીતે ભિક્ષાની પણ ગણના-મર્યાદા બાધી લેવી જોઈએ. સ ા, કુલમ = અનાજ અથવા એદનને ડગ કરવાના વિષયમાં અથવા છાશ આચાર્લી પર્ણક અથવા મંડકના વિષયમાં અલિગ્રહ કરે દ્રવ્યથી ભિક્ષાચર્યા છે. એક પગઉ બરા બહાર અને બીજો અંદર હોય તે જ ભિક્ષા લઈશ આ જાતનો અભિગ્રહ ક્ષેત્ર સંબંધી ભિક્ષાચર્યા છે, જ્યારે બધાં જ ભિક્ષુકે ચાલ્યા જશો ત્યારે ભિક્ષા
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy