SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० तत्त्वार्थ प्रतिपत्तिक्रमणेवा-ऽऽयुपः क्षीणतामवगम्य गृहीतरबोपकरणो निर्जन्तुकस्थण्डिळ शायी भूत्वा-एकक एवं प्रत्याख्यान चतुर्विवाहारो गर्यादितभूमौ गमनाऽगमनं कुर्वन्-चेष्ठावान् सम्यग्ज्ञाननिष्ठः प्राणान् परित्यजति, एतत् खल-इङ्गितमरणं परपरिकर्मवर्जितश्च भवति । भक्तपत्याख्यानरूपमनशनं तु-गच्छमध्यवर्तिनः संयतस्य बोध्यम् , स खल्नु गच्छ ध्यवर्ती संयतः कदाचित् त्रिविधाहारमत्या. ख्याता भवति-कदाचित्-चढविधादार मत्याख्शता भाति, अन्ते च-मृदुसंस्तारकाश्रितः कृतसकल पत्याख्यानः शरीरायुपकरणमनस्वरहितः सन् स्वयं परिहै जो दीक्षा और शिक्षा पद आदि के क्रम से आयु को क्षीण हुआ समझता है । वह अपने उपकरणों को ग्रहण करके जीव-जन्तु विहीन भूमिभाग में चला जाता है। अकेला ही चारों प्रकार के माहार का त्याग कर देता है और मर्यादा की गई भूमि में ही गमनागमन करता है। इस प्रकार सम्याक् ज्ञान में लिए हो कर समाधि पूर्वक प्राणों का परित्याग कर देता है । इंगित मरण परपरि कर्म से वर्जित शेता है अर्थात् इस में भी दूसरे से किसी प्रकार की सेवा-शुश्रूषा नहीं करवाई जाती। भस्तप्रत्याख्यान अनशन .गच्छ में रहे हुए साधु को होता है। गच्छ के अन्दर रहा हुआ साधु कभी तीन प्रकार के आहार का, त्याग करता है और कभी चारों प्रकार के आहार का परित्याग कर देता है। अन्त में संस्तारक पर लेट कर, सब प्रकार का प्रत्याख्यान करके, शरीर एवं उपकरण आदि में ममता से रहित होकर, स्वयं नमस्कार શિક્ષા પદ આદિના ક્રમથી આયુષ્યને ક્ષીણ થયેલું સમજે છે. તે પિતાના ઉપકરણોને ગ્રહણ કરીને જીવ-જતુ વિહેણ ભૂમિભાગમાં ચાલ્યા જાય છે. એકલે જ ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે અને મર્યાદા બાંધેલી ભૂમિમાં જ ગમનાગમન કરે છે, આ રીતે સમ્યગ્રજ્ઞાનમાં નિષ્ઠ થઈને સમાધિપૂર્વક પ્રાણને પરિત્યાગ કરી દે છે ઈગિતમરણ પરંપરિકમથી વર્જીત હૈય છે અર્થાત્ આમાં પણ બીજાથી કઈ પ્રકારની સેવા–શુશ્રષા કરવામાં આવતી નથી ભકતપ્રત્યાખ્યાન અનશન ગ૭માં રહેલા સાધુ માટે હોય છે. ગચ્છની અંદર રહેલ સાધુ કઈ વાર ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરે છે અને કયારેક ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે છે, છેવટે સાથરા પર સુઈ જઈને, બધા પ્રકારના પચ્ચખાણ કરીને, શરીર અને ઉપકરણ વગેરેમાં મમતાથી રહિત થઈને સ્વયં નમસ્કાર ગ્રહણ કરીને અથવા પાસે રહેતા
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy