SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ तत्त्वार्थस्त्र पातविरते) द्वितीयाः पञ्च भावना:-असत्यविरतेः, तृतीयाः पञ्चभावनाः स्तेयविरते, चतुर्थ्यः पञ्च भावना:-ब्रह्मचर्यस्य, पश्चन्यः पञ्च भावनाः परिग्रहविरते रवगन्तव्याः तत्र तावत्-ईरणं गमनम्-ईर्या, तस्यां समितिः-सङ्गतिः श्रुतुरूपेणाsत्मनः परिणतिः, तदुपयोगेन पुरस्तान युगमात्रया दृष्टया स्थावरजङ्गमानिभूतानि परित्यजन् अप्रमत्तः सन् गच्छेत्-इत्यादिरूपो विधिः ईर्यासमिति रुच्यते १ मनोगुप्तिश्व-मनसो रक्षणम्, भातरौद्रध्यानाऽपचार:-धर्मध्याने उपयोगश्वर वचो. गुप्तिश्च-एघणासमिविरूपा ३ एपणा च-त्रिविधा, गवेषण १ ग्रहण २ ग्रास ३ भेदात् । तस्यामेषणायामसमितस्य षण्णामपि कायाना मुपधानापत्तिः स्यादतस्त. संरक्षणार्थ सकलेन्द्रियोपयोगलक्षणा-एषणासमितिः कर्तव्या ४ आदाननिक्षेपणा -- इनमें से प्रारंभ की पांच भावनाएं प्राणालिपान वित्मणवत की, दूसरी पांच असत्यविरति की, तीसरी पांच स्तेपचिरति की, चौथी पांच ब्रह्मचर्यव्रत की और पांचवीं साबनाएं परिग्रहपिरति की है। इन भावनाओं का अर्थ इस प्रकार है-गमन करने में यतना रखना ईर्यासमिति है अर्थात् चार हाथ आगे की भूमि देखकर स्थावर' और नल जीवों की रक्षा करते हुए, अप्रमत्त भाव ले गमन करना प्रथम भावना है । मनोगुप्ति का अर्थ है आतध्यान और रोद्रध्यान से बच कर धर्मध्यान में लीन होना । बचन को गोपन करना अर्थात् मौन धारण करना बचनगुप्ति है । एषणा के तील भेद हैं-गवेषणा, ग्रहणैषणा और ग्रासषगा । जो एषणा समिति से रहित होता है, वह छहों कायों का विराधक होता है, अतएव जीवों की रक्षा के लिए - આમાંથી પ્રારંભની પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતની બીજી પાંચ અસત્યવિરતિની ત્રીજી પંચ સ્ટેયવિરતિની, ચારથી પાંચ બ્રહાચર્ય વતની અને પાંચમી પાંચ ભાવનાઓ પરિગ્રહ વિરતિની છે. આ ભાવનાઓને અર્થ આ પ્રમાણે છે. ચાલવામાં જતના રાખવી ઈર્ષા સમિતિ છે. અર્થાત્ ચાર હાથ આગળની જમીનનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાવર તેમજ ત્રસ જીવેની રક્ષા કરતા થકા અપ્રમત્ત ભાવથી ગમન કરવું એ પ્રથમ ભાવના છે. મને ગુપ્તિને અર્થ છે. આર્તધ્યાન તથા રૌદ્ર ઇવાનથી અળગા રહીને ધર્મધ્યાનમાં લીન થવું, વચનને ગેપવું અર્થાત્ મૌનવ્રત ધારણ કરવું વચનગુપ્તિ છે. એષણાના ત્રણ ભેદ છે-ગવેષણ, બહષણ અને પ્રારૈષણ જેઓ એષણ સમિતિથી રહિત હોય છે તે છએ કાને વિરાધક હોય છે. આથી જીવોની રક્ષા માટે એષણ સમિતિનું પાલન કરવું
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy