SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वाले विश्वासरूपं बोध्यम्, तच निसर्गेण-गुरोरभिगमेन वा भवति। एवं येन येन प्रकारेण स्वभावेन जीवादि वस्तूनि सन्ति तेन तेन प्रकारेण स्वभावेन संशयविपरीताइनध्यवसायरूप दोपत्रयरहितत्वेनाऽवगमः सम्पग्बोधः सम्यग्ज्ञान मुच्यते । एवं भ्रमणकारणथूनकर्मणः समूल मुन्मूलयितुं समुद्यतस्य श्रद्दधानस्य संसार फान्तारभीरो भव्यस्य प्राणातिपातादि पश्चाश्रवनिवारण कारणीभूत पञ्चसंबर सम्यगाचरणं सम्यक् चारित्र मुच्यते । तथाच तानि-सम्यग्दर्शनज्ञानचारित्रः तपासि कुलालदण्डचक्रचीवरादि न्यायेन सङ्घीभूय मोक्षरूपं फलं साधयन्ति । न तु-तृणारणिमणिन्यायेन प्रत्येकं पृथग्भूयेति भावः ॥३७॥ किसी प्रकार का विपरीत अभिनिवेश धारण न करना सम्यग्दर्शन समझना चाहिए। सम्पादन निसर्ग से या गुरु के अभिगम से उत्पन्न होता है। इसी प्रकार जीवादि पदार्थ जिस-जिस रूप में रहे हुए हैं, उसी रूप में, संशम विपर्यय और अनध्यवसाय-इन तीन दोषों से रहित उन्हें सम्यक् प्रकार से समझना-जानना सम्यग्ज्ञान है। भवभ्रमण के कारणभूत कर्मों का उन्मूलन करने के लिए उद्यत श्रद्धावान् संसार-कान्तार से भयभीत भव्यजीव प्राणातिपात आदि पांच आस्त्रवों का निवारण करने के कारणभून पांच संवरों का आचरण करता हैं वह सम्यक् चारित्र है । ___ यह सम्यग्दर्शन, ज्ञान, चारित्र और तप कुमार के दंड चक्र और चीवर आदि के न्याय से मिलकर मोक्षरूपी फल को सिद्ध करते है, पृथक-पृशकू मोक्ष के साधन नहीं होते ॥३७॥ અભિનિવેશ ધારણ ન કો સમ્યગ્દર્શન સમજવું જોઈએ સમ્યગ્દર્શન નિસર્ગથી અથવા ગુરૂના અભિમથી ઉદ્ભવે છે. એવી જ રીતે જીવ દિ પદાર્થ જે-જે સ્વરૂપમાં રહેલા છે તે જ રૂપે, સંશય વિપર્યય એને અનવસાય. આ ત્રણ દેષોથી રહિત તેમને સમ્યક્ પ્રકારથી સમજવા જાણવા એ સમ્યકજ્ઞાન છે. ભવભ્રમણના કારણભૂત કર્મોને નાશ કરવા માટે ઉદ્યત શ્રદ્ધાવાન્ સંસાર કાન્તારથી ભયભીત ભવ્યજીવ પ્રાણાતિપત આદિ પાંચ આસ્ત્રનું નિવારણ કરવ ના કારણભૂત પાંચ સંવરેનું આચરણ કરે છે તે સમ્યફારિત્ર છે. આ સમ્મદર્શન સન ચારિત્ર અને તપ, કુંભારના દંડચક અને ચીવર વગેરેના ન્યાયથી મળીને મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે છે, પૃથક્ પૃથક્ મેક્ષના સાધન હોતા નથી કે ૩૭ છે
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy