SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे सिहासनोपरि समुपरिष्टस्य भूमिस्थितचरणस्य सिंहासनाऽपनर ने कृतेऽपि सिंहासनोपविष्टवदेवाऽवस्थानं वीरासन मुच्यते तदस्त्यस्येति वीरासनिक स्तद्रूपं तपो वीरासनिक तप उच्यते ४ नैपधिकतपस्तु-पुताम्यां भूमावुपवेशनं निषधा, तया चरति नपधिकः तद्र पो नैपधिक तपो भवति ५ दण्डायतिक तपस्तु-दण्डस्येवाऽऽयतं, आयामोऽस्यारतीति दण्डायतिकः तद्रूपंतपो दण्डायतिक तप उच्यते ६ लकुदशायितपस्तु-लकुटो बक्रकाष्ठं तदिव शयनशीलो लकुटशायीउत्तानशायी भूत्वा पाणिक द्वयं-शिरश्च भूमौ संस्थाप्य शयनशील उच्यते तद्रूपं तपो लकुटशायि तपो भवति७ आतापकतपस्तु-आतापयति शीतोष्णादिभिः शरीरं संतापयति-क्लेशयतीति आतापकः तद्रए तप आतापकतपः आतापना तावत् सूर्यातपादि सहनरूपा बोध्या ८ अप्रावृतक तपः-पुनः शीतलकाले सदोरकमुखवत्रिका-चोलपट्टातिरिक्त वस्त्ररूपशावरणरहितः अमातकः तद्रूपं तपोऽपातक हुए पुरुष के नीचे से अगर सिंहासन हटा लिया जाय तो उसका जो आसन होता है, वह वीरासन कहलाता है। वीरासन ले स्थित होना वीरासनिक तप है। (५) पुढे जमाकर भूमि पर बैठना नैषधिक तप कहला है। (६) दण्डायति-दंड की तरह लंषा लेटे रहना । (७) जैसे वन काष्ठ के दोनों सिरे जमीन को छूते हैं और मध्य का भाग अधर रहता है उसी प्रकार दोनों पांव और मस्तक धरती पर टेक कर शेष शरीर को अधर रखना लकुटशायी तप कहलाता है । (८) सूर्य की धूप या शीतकाल की लदी को विशेष रूप से सहन करना आतापना कहलाता है । आतापना द्वारा शरीर को तपालाक्लेश पहुंचाना आता. पक तप कहलाता है । (९) शीतकाल में डोरा सहित मुखयास्त्रिका સિંહાસન ઉપર બેસેલા પુરૂષની નીચેથી જે સિંહાસન ખસેડી લેવામાં આવે તે વખતે તેનું જે આસન હોય છે તે વીરાસન કહેવાય છે. વિરાસનથી સ્થિત થવું વીરાસનિક તપ કહેવાય છે. (૫) પળાંઠી જમાવીને ભૂમિ પર બેસવું નિષકિ તપ કહેવાય છે (૬) દડાયતિક દડની માફક લાંબા થઈ સુઈ રહેવું (૭) જેમ વાંકા લાકડાના બંને છેડા જમીનને સ્પર્શ કરે છે અને મધ્ય ભાગ અધર રહે છે તેવી જ રીતે બંને પગ અને મસ્તક ધરતી પર ટેકવીને બાકીના શરીરને ઉંચું રાખવું લકુશાયી તપ કહેવાય છે (૮) સૂર્ય ને તાપ અથવા શિયાળાની ઠંડીને વિશેષ રૂપથી સહન કરવા આતાપના કહેવાય છે. આતાપના દ્વારા શરીરને કષ્ટ આપવું આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળામાં દેરા સહિતની મુખવસ્ત્રિકા તથા પહેરવાના વસ્ત્ર સિવાય
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy