SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ . तत्त्वार्थसत्रे धनधान्यग्रहणं स्थूलपरिग्रहविरतिरूपाणुन तस्याऽतिवारो भवति। एवं-हिरण्यं रजतादि धातुविशेषः तटित भनेकपकारकं पानादिकर, सुवर्ण काञ्चनम्, उपलक्षणत्वात्-इन्द्रनीलमणिमरक तपद्मरागमणिरत्नादिकमणि बोध्यम् , एतेषां खलु हिरण्यसुवर्णादीनां प्रतिज्ञातममाणातिरेकेण नाणेऽमि पञ्चाणुव्रते. ऽतिचारो भवति । एवं-दासीदास प्रभृति द्विपदानां गोमहिष्यादि चतुष्पदा. नाञ्च पूर्वकृताभिग्राममाणातिरेकेण ग्रहणेऽपि पञ्चपराणुव्र मेऽतिचारो भवति, एवं-कुप्यानां कांस्यताम्रलोहलीसकत्रपु मृन्द्राण्डादी पूर्वाभिगृहीत प्रमाणातिरेकेण ग्रहणेऽपि पश्चमाणुव्रते स्थूलपरिग्रहपिरतिलक्षणेऽतिचारो भवति तस्मात्धान्य क्षा ग्रहण स्थूलपरि ग्रहविरति अणु वा का अतिचार है। हिरण्य रजत आदि धातुओं को चाहते हैं। उनले बने हुए तरहतरह के पात्र आदि ली हिरण्य ही कहलाते हैं । स्वर्ण का मतलब कांचन है। उपलक्षण ले इन्द्रनीलमणि, मरकत मणि, पद्मराग मणि एवं रत्न आदि भी समझ लेना चाहिए । इन हिरण्य, सुवर्ण आदि का जो प्रमाण अंगीकार किया है, उससे अधिक उनका ग्रहण करने से पांचवें अणुव्रत का आतिचार हो जाता है। इसी प्रकार दाली दाल आदि द्विपदों और गाय भैस आदि चतुष्पदों के पूर्वकृत परिमाण ले अधिक उनको ग्रहण करना भी पांचवें अणुव्रत का अतिचार है। इसी प्रकर कांला, तांबा, लोहा, शीशा, रांगा, मिट्टी आदि के पात्रों का जो परिमाण किया हो, उससे अधिक ग्रहण करने पर पांचवें व्रत મર્યાદિત જ રાખવા જોઈએ. પ્રમાણથી અધિક ધન-ધાન્યનું ગ્રહણ સ્થળ-પરિગ્રહવિરતિ અવ્રતના અતિચાર છે. હિરણ્ય, રજત આદિ ધાતુઓને કહેવામાં આવે છે. તેનાથી બનેલા જાતજાતના પાત્ર વગેરે પણ હિરણ્ય જ કહેવાય છે. સુવર્ણને અર્થ કાંચન છે. ઉપલક્ષણથી ઈન્દ્રનીલમણિ, મરકતમણિ, પરાગમણિ તથા રત્ન વગેરે પણ સમજી લેવા જોઈએ આ હિરણ્ય, સુવર્ણ વગેરેનું જે પ્રમાણ અંગીકાર કરેલ છે, તેથી વધારે તેમનું ગ્રહણ કરવાથી પાંચમા અવ્રતના અતિચાર થઈ જાય છે. આવી જ રીતે દાસી દાસ આદિ દ્વિપદ તથા ગાય ભેંસ આદિ પગાનું પૂર્વકૃત પરિમાણથી અધિક તેમનું ગ્રહણ કરવું એ પણ પાંચમાં અણુવ્રતના અતિચાર છે मे ४ प्रमाणे सु, तमु, खोटु, सासु, २, माटी माहीना पात्रानु જે પરિમાણ કર્યું હોય, તેનાથી વધુ ગ્રહણ કરવાથી પાચમાં વ્રતના અતિચાર
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy