SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - दीपिका- नियुक्ति टीका अ. ७ ० ४२ अणुव्रतानां दिग्वतानां पञ्चातिचारा: ३२१ कचिन्नयथार्थतया प्रतिपादयति, अपितु - अयथार्थतयैवेति तद्वचनमपि मृषो पदेशः १ एवं विवादरूपकलहे सति तत्राऽन्यत्र वाऽन्यतरस्य छलनोपदेशवचनं मृषोपदेशः १ पर्व - द्यूतादि विषयकच्छलनवचनाद्यपि पृषोपदेशग्रहणेन ग्रहीतव्यम् ४ कूटलेखकरणम् - कूटलेखक्रिया कूटस्याऽसद्भूतस्य ठेखकरणम् अन्य मुद्राक्षराकारस्वरूप ले खकरणम् न्यासापहार लेखनं च तत्र - न्यासापहारः न्यस्य ते स्थाप्यते पुनग्रहणायेति न्यासः स्थापितयकथनादिः तस्य पुनरादानाय स्थापि तस्य रूप्यकादेरपलापकं वचनं न्यासापहारः येन वचनेन करणभूतेन व्यासोऽपहियतेऽपलप्यते तद्वचनं न्यासापहार इत्यर्थः अधिकतया स्थापितद्रव्यस्य न्यूनतया किसी से जीवादि के विषय में प्रश्न किया, मगर वह यथार्थ उत्तर नहीं होता, वरन् अयधार्थ उत्तर देना है तो उसका वचन मृषोपदेश है । इसी प्रकार विवाद रूप कलह होने पर वहीं या अन्यन्त्र, किसी एक को छलने का उपदेश मृषोपदेश है । इसी प्रकर जुआ आदि संबंधी छलना के वचन मृत्रोपदेश में अन्तर्गत होते हैं । झूठा लेख लिखना कूटलेखक्रिया है । दूसरे को मुद्रा अथवा हस्ताक्षर स्वरूप लेख लिख लेना, झूठा दस्तावेज या बहीखाता लिखना आदि सब कूटलेखक्रिया में अन्तर्गत है । वापिस लेने के लिए जो धरोहर रक्खी जाती है, उसे न्यास कहते हैं । धरोहर के रूप में रक्खे हुए धन या रूपया आदि का अपलाप करना - उससे मुकर जाना न्यासापहार है । तात्पर्य यह है कि जिस वचन के द्वारा न्याम - धरोहर का अहरण किया जाना है वह वचन તેના યથા ઉત્તર આપને નથી પરન્તુ અયથા ઉત્તર આપે છે તેા તેનુ વચન મૃષાપદેશ છે. એવી જ રીતે વિવાદરૂપ કલહુ હાવાથી ત્યાં જ અથા અન્યત્ર કેાઈ એકને છેતરવાના ઉપદેશ આપવા એ પણુ મૃષાદેશ છે. આવી રીતે જુગાર આદિ સંબધી કપટ યુક્ત વન પણ મૃષાપદેશમા સમ વિષ્ટ થાય છે ખાટા લેખ લખવા ફૂટલેખક્રિયા છે. ખીજાની મુદ્રા અથવા હરતાક્ષર સ્વરૂપ લેખ લખી લેવા, ખેટે દસ્તાવેજ અથવા ખાતાવહી લખન વગેરે બધાના ફૂલેખન ક્રિયામાં સમાવેશ થઈ જાય છે પાછી લેવા માટે જે થાપણ રાખવામાં આવે છે, તેને ન્યાસ કહે છે. થાપણરૂપે રાખવા આવેલા ધન અથવા રેકડ આદિ છીનવીલેવા-તે આપવામાં ઇન્કાર કરવા ન્યાસાપહાર છે. તાત્પર્ય એ છે કે જે વચન દ્વારા ન્યાસ થાપણું-નું અપહરણ કરવામાં આવે છે તે વચન ન્યાસાપહાર કહેવાય છે. વધારે રાખેલી થાપણને આછા રવરૂપે પરત કરવા સ'બ'ધીનું વચન ન્યાસાહાર त० ४१
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy