SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ RADHOPawanloadaana m संस्थापक निषषस्य दह-कच्छू-ख दीर्णकण्हत्यां समुत्पन्नायामपि कण्डयन-विमर्दनसंघटनाऽव्याकुलीकृतचित्तस्य रवशरीरवृत्तिमलोपचयः परशरीरवृत्ति नर्मल्ययो। सापरहितमानसस्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूप विमलजलप्रक्षालनेन कर्मललपङ्कचयापारणाय सत्तोपतयुद्धेः- खलु मलसहनरूपोऽवगन्तव्यः-१८ सत्कारपुरस्कारपरीपहजयस्तावत्-प्रशंसात्मकसत्कारे क्रियात्म्मादिषु सर्वात देक्षयाऽग्रतः करणरूपे, आमन्त्रणेवा-पुरस्कारेचाऽनादरो मम विधीयते । चिरकाल सेक्तिब्रह्मर्यस्य महातपस्विनो मम प्रणाम-भक्ति सम्भ्रमा-सन प्रदामादीनि न कोषि विदधाति, मिथ्यादृष्टयः खलु-अतीव भक्तिमन्तो न किश्चि हुई रेल-धूल से जिलका शरीर व्याप्त हो गया है, दाद, खाज और मच्छ पैदा हो जाने के कारण खुजली उत्पन्न होने पर भी खुजलाने, मर्दन करने या रगडने के लिए जिलका चित्त ब्याकुल नहीं है, अपने शरीर पर जमे हुए मैल और परकीय शरीर की निर्मलता का संकल्प भी जिलके मानल में उत्पन्न नहीं होता, जो सम्यगू ज्ञान-दर्शनचारित्र रूपी निर्मल ललिल से प्रक्षालन करके कर्म-मल रूपी कीचड के समूह को हटाने में ही सदा उचत रहता है, वह साधु जल्लमलपरीषह का विजेता कहलाता है। (११) लत्कार पुरस्कारपरीषह-'ये लोग मेरा प्रशंसात्मक सत्कार नहीं करते ! काम-काज में मुझे सब से आगे नहीं करते । आमंत्रण एवं पुरस्कार नहीं करते । मैं चिरकाल से ब्रह्मचर्य का पालन कर रहा हूं, घोर तपस्वी हूं, फिर भी कोई मुझे प्रणाम नही, करता। मेरी પવનથી ઉડેલી રેતી-રજકણેથી જેનું શરીર વ્યાપ્ત થઈ ગયું છે, દાદર, ખસ અને કછુ ઉત્પન્ન થવાના કારણે ખજવાળ ઉત્પન્ન થવા છતાં પણ ખજવાળવા, મર્દન કરવા અથવા મસળવા માટે જેનું ચિત્ત વ્યાકુળ નથી, પિતાના શરીર પર જામેલા મેલ અને પારકાના શરીરની નિર્મળતાનો સંકલ્પ પણ જેના માનસમાં ઉત્પન્ન થતું નથી, જે સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી નિર્મળ પાણીથી પ્રક્ષાલન કરીને કર્મમળ રૂપી કાદવના સમૂહને હડસેલવામાં જ સદા તત્પર રહે છે, તે સાધુ જલલમલપરીષહના વિજેતા કહેવાય છે. (૧૯) સકારપુરસ્કાર પરીષહ-આ લેકે મારા પ્રશંસાત્મક સત્કાર કરતાં નથી ! કામ-કાજમાં મને બધાથી આગળ કરતાં નથી ! આમંત્રણ અને પુરસ્કાર જેવું પણ કંઈ ગોઠવતાં નથી ! હું ચિરકાળથી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું, ઉગ્ર તપસ્વી છું તે પણ કોઈ મને પ્રણામ કરતું નથી મારી ભક્તિ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy