SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू.५ दशविध श्रमगध मनिडपणम् १४१ तस्य कर्मणः खल्वयं विपाको मम वर्तते यदयं प्रत्यक्षं परोक्षं वाऽऽक्रोशति मां .ताडयतिवा, मम पूर्वभवकृतकर्मोदयस्य निमित्तमात्रमयं वर्तते यतो द्रव्यक्षेत्र काल भावानुसारेणैव कर्मणा सुइयो भवतीति मत्वा स्वकृतकर्मफलाभ्यागमोऽयं मम वर्तते निमित्तमात्रं पर इति क्षन्तव्यम्, क्षमारूषो धर्मः संवरहेतुतयाऽवगन्तव्याः १ ममत्ववुद्धिराहित्यं मुक्तिः सा च उपात्तेष्वपि शरीरादिषु संस्काराऽऽसक्ति निरासाय 'ममेदम्' इत्येवं ममत्वबुद्धिनित्तिरूपा २ एवम् ऋजोर्भाव: कर्म वाऽऽर्जवम् सारल्यम् भावविशुद्धिः कायवाङ्मानसमावानां कुटिलता राहित्यम् शठताविरहितत्वं च, भावदोष माया छलकपटादि विश्र्जनम् आर्जवम् । . इसी प्रकार मुनि को सोचना चाहिए कि-'यह पूर्वजन्म में उपार्जित मेरे कर्मों का ही फल है कि यह प्रत्यक्ष में था परोक्ष में मेरे ताडना का रहा है अथवा मुझ पर आक्रोश करता है। यह वेचारा मेरे कर्मों का निमित्त मात्र बन रहा है, क्यों कि कर्म द्रव्य, क्षेत्र, काल और भाव के अनुसार ही फल देना है। इस प्रकार यह तो वास्तव में मेरे कर्म का ही फल है, दूसरा तो इसमें निमित्त मात्र है, ऐसा विचार करके क्षमा करना चाहिए । क्षमाधर्म लंबर का कारण होता है। (२) मुक्ति-ममत्वबुद्धि से रहित होना मुक्ति धर्म है। प्राप्त या गृहीत शरीर आदि पर-पदार्थों में संस्कार एवं आसक्ति का निवारण करने के लिए 'यह मेरा है' इस प्रकार की समस्व बुद्धि का न होना मुक्ति का लक्षण है। આવી જ રીતે મુનિએ વિચારવું જોઈએ કે-“આ પૂર્વજન્મ ઉપાજિત મારા જ કર્મોનું ફળ છે કે આ પ્રત્યક્ષમાં અથવા પરોક્ષમાં મને તાડન કરે છે અથવા મારા ઉપર ક્રોધ કરે છે. આ બાપડે મારા કર્મોનું નિમિત્ત માત્ર બની રહ્યો છે, કારણ કે કર્મ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. આમ આ બધું હકીકતમાં તે મારા કર્મો જ વિપાક છે, બીજો તે આમાં નિમિત્ત માત્ર છે. એવું વિચારીને ક્ષમા કરવી જોઈએ આ ક્ષમાધર્મ સંવરનું કારણ હોય છે. (૨) મુક્તિા–મમત્વ બુદ્ધિથી રહિત થવું મુક્તિ ધર્મ છે. પ્રાપ્ત અથવા ગૃહીત શરીર આદિ પર-પદાર્થોમાં સરકાર તથા આસક્તિનું નિવારણ કરવા માટે “આ મારૂં છે એ પ્રકારની મમત્વબુદ્ધિનું ન લેવું મુક્તિનું લક્ષણ છે. (૩) આજવ–આજુતા, સરળતા ભાવવિશુદ્ધિ, કાયા વચન અને મનની કુટિલતા ન હોવી શઠતા-લુચ્ચાઈનો અભાવ અથવા ભાવ દેષરૂપ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy