SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ५ दशविध श्रमणधर्मनिरूपणम् १३९ गुरूनपि माता-पित्रादीन् आसादयेत अधिक्षिपेत क्रुद्धः खलु भ्रष्टस्मृतिको भूत्वा मृषापि वदत् विरमृत प्रवज्या प्रतिपत्तिः परेणाऽदत्तमपि गृह्णीयात् एवमप्रद्वेषरागातू-मैथुनमपि आसेवेत, एवं-प्रद्वेषशायुक्तः लहान बुद्धयाऽविरतेषु गृहस्थेषु तद्योगोपकरणेषु च सू मपि विध्यात् तेल परिग्रहदोपोऽध्यापधेत, एवं क्रुद्धः सन् उत्तरगुणभङ्गमपि कुर्यात् । उक्तश्च-कुद्धो हयाद्गुरुनधि इति एवं-मूढस्वभापर्शिचन्तनाच्च क्षन्तव्यम् तथाहि रोक्षाऽपरोक्षाऽऽकोश ताडन हनन धर्मभ्रशाना सुत्तरोत्तररक्षार्थ क्षमा कर्तव्या, परोक्षमाकोशति सति भृढे क्षमाकरणेन प्रत्यक्षाकोशनं रक्षितं भवति । एन मुत्तरोत्तरनापि बोध्यम् । एवं अपने माता-पिता आदि गुरुजनों पर भी आक्षेप करने से नहीं चकता। स्मृति शून्य होकर मिथ्या भाषण भी करता है। वह भूल जाता है कि मैंने दीक्षा अंगीकार की है और अदत्त को भी ग्रहण कर लेता है। राग-द्वेष के वशीभूत हो मैथुन का भी सेवन करता है। इसी प्रकार राग-द्वेष से युक्त होकर गृहस्थों को अपना सहायक समझ कर उन पर या उनके उपकरणों पर मूर्छा भी धारण करता है, इस कारण परिग्रह के पाप का भी भागी होता है। इसी प्रकार क्रोधी पुरुष उत्तर गुणों को भी भंग करता है । कहा भी है-'क्रुत्र हुआ जीव गुरुजनों का भी घात कर डालता है।' इसी प्रकार मूढ-स्वभाव का विचार कर ले क्षमा धारण परना चाहिए और-परोक्ष, अपरोक्ष, आक्रोश, ताडमा, हनन और धर्मभ्रंश .की उत्तरोतर रक्षा का विचार करके क्षमा करना चाहिए । जेहो कोई मूढ पुरुप धदि परोक्ष में आक्रोश करता है तो होना चाहिए कि वह તે પિતાના મા-બાપ વગેરે વડીલ લેક પર પણ આક્ષેપ કરવાની હદ સુધી જાય છે. ઋતિશન્ય ઘઈને સિચ્યાભાષણે પણ કરે છે. પોતે દીક્ષા અંગીકાર કરી છે એ વાત પણ ભૂલી જઈને નહીં આપેલી વસ્તુને પણ સ્વીકાર કરી લે છે. રાગ-દ્વેષને વશીભૂત થઈને મૈથુન પણ સેવતા હોય છે. એવી જ રીતે રાગ-દ્વેષથી યુક્ત થઈને ગૃહસ્થને પિતાના મદદગાર સમજીને તેમનામાં અથવા તેમના ઉપર પરત્વે મેહ પણ ધારણ કરે છે. આ કારણે પરિ. બ્રહના પાપને પણ ભાગીદાર બને છે. વળી આવી જ રીતે કોધી પુરૂષ ઉત્તરગુણને પણ ભંગ કરે છે. કહ્યું પણ છે-ક્રોધી થયેલે જીવ વડીલજનોની પણ હત્યા કરી નાખે છે. એવી જ રીતે મૂહ-સ્વભાવને વિચાર કરીને ક્ષમા ધારણ કરવી જોઈએ અને પરોક્ષ અપક્ષ, આક્રોશ, તાડન, હત્યા અને ધર્મભ્રંશની ઉત્તરોત્તર રક્ષાનો વિચાર કરીને ક્ષમા આપવી જોઈએ જેમ કઈ મૂઢ-પુરૂષ કદાચ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy