SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ५ दशविध श्रमणधर्मनिरूपणम् १३७ क्षान्त्यादीनां श्रमणधर्मत्वकथनेन तेषु मूलोत्तगुणविशिष्टत्वलामात् अगारिषु तव्यावृत्ति रुच्यते, मूळोत्तरगुणयुक्ताः खलु शान्त्यादयो गृहस्थेषु नोपलभ्यन्ते यया सर्वावरथासु अनगाराः श्रमणाः क्षमाणाः सकलभदस्थाननिग्रहकारिणः सुवर्णादिधनरहिताः सन्तः सर्वथैव ब्रह्मदर्य धारयन्ति न तथाऽगारिणः प्रकृष्ट शान्यादिशालिनो भवन्ति तत्र शक्तिशालिनः खल्वात्मनाक्षमणं सहनपरिणाम: शान्तिः क्षमा । अशक तस्य प्रतीकाराऽननुष्ठानं तितिक्षारूपाः क्षमा सहनशीलता क्रोधोदय निरोधः उदित क्रोधस्य का विवेकवलेन विफलताऽऽपादानम्, तत्रान्यैः प्रयुक्तस्य क्रोधहेतुभूतस्य दोपादेः सद्भावासद्भावपरिचिन्तनात् क्षमा कर्तव्या। गुणों की विशिष्टता का लाभ होने ले गृहस्यों से उनका अभाव कहा गया है। अर्थात् मूलगुणों और उत्तर गुणों से युक्त क्षमा आदि दस धर्म गृहस्थों में नहीं पाये जाते । जैले अनगार अमण क्षमाप्राण होते हैं, मद के ललकार स्थानों का निग्रह करते हैं, स्वर्ण आदि धन से रहित होते हैं और पूर्ण रूप से ब्रह्मचर्य का पालन करते हैं, वैले गृहस्थ उत्कृष्ट क्षमा आदि के धारक नहीं होते। (१) क्षान्ति---प्रतीकार की शक्ति ले युक्त होने पर श्री क्षमा कर देना अर्थात् आत्मा में सहन करने का परिणाम होगा शान्ति है। अशक्त का प्रतीकार न करता तितिक्षा रूप क्षमा, सहनशीलता, क्रोध के उदय का निरोध या उत्पन्न हुए क्रोध को विवेक के बल से निष्फल कर देना क्षान्ति है। जब कोई अपने में किली दोष का आरोप करे ધર્મ શબ્દથી કહેવામાં આવે છે આથી તેમાં મૂળ અને ઉત્તરગુની વિશિષ્ટતાને લાભ હેવાથી ગૃહસ્થામાં તેમની ગેરહાજરી ગણવામાં આવી છે. અર્થાત્ મૂળગુ અને ઉત્તરગુણેથી યુક્ત ક્ષમા આદિ દશ ધર્મ ગૃહસ્થામાં જોવામાં આવતાં નથી. જેવી રીતે અનગાર શ્રમણ ક્ષમાપ્રાણ હોય છે, મદના તમામ સ્થાને નિગ્રહ કરે છે, સુવર્ણ આદિ ધનથી રહિત હોય છે અને પૂર્ણ રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેવી રીતે ગૃહસ્થ ઉત્કૃષ્ટ ક્ષમા આદિના ધારક હતા નથી. (१) शान्ति:-प्रतिनी शतिथी युक्त है। छतi ५४ भादी આપવી અર્થાત્ આત્મામાં સહન કરવાનું પરિણામ હે ક્ષાન્તિ છે. અશક્તને પ્રતિકાર ન કરવ તિતિક્ષારૂપ ક્ષમા, સહનશીલતા ક્રોધના ઉદયને નિરોધ અથવા ઉત્પન્ન થયેલા ક્રોધને વિવેકના બળથી નિષ્ફળ કરી દે ક્ષાન્તિ છે. જ્યારે કેઈ પિતાનામાં કઈ દોષનું આરોપણ કરે અને તેથી ક્રોધ ઉત્પન્ન त० १८ की तशी
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy