SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवकालिकसूत्रे यति तदा दशनान्तरावकाशनिर्गतोदकवेगतो वहुतरं मीना लघुतरा निस्सरन्त्येव । एवं चहिजतस्तानिरीक्ष्यासौ तण्डुलमत्स्यो मनसि विभावयति " यदि मम वपुरीदृशं बृहत् स्यात् तर्हि मम मुखान्निर्गन्तुमेकोऽपि मत्स्यो न शक्नुयात् , मया सर्वेऽपि भक्षिता भवेयुः" इति। इत्यं कलपिताध्यवसायरूपया भावहिंसया स्वकीयमन्तर्मुहर्तममाणमायुष्य समाप्य त्रयस्त्रिंशत्सागरप्रमाणं नरकायुष्यं निवध्यासौ (तण्डुलमत्स्यः) तमस्तमाऽभिधायां सप्तम्यां नरकपृथिव्यां नारकत्वेन समुत्पद्यते । यद्वा-अल्पीयसि प्रकाशे रज्जुमालोक्य 'व्यालोऽय'-मित्यालोचयतः छिद्रों द्वारा पानीके साथ-साथ बहुतसी छोटी२ मछलियां निकल जाती हैं, तब उन निकलती हुई मछलियोंको देखकर तन्दुलमत्स्य विचारता है. कि इस (मगर) के तो दांतोंके छिद्रों द्वारा यहुतसी मछलियां निकल जाती हैं, किन्तु, अगर मेरा शरीर मगरके यरायर बड़ा होता तो मैं इनमेंसे एकको भी नहीं निकलने देता-सयको भक्षण कर जाता। इस प्रकार वह परम कलुषित अध्यवसायस्प भावहिंसासे तेंतीससागरप्रमाण नरकायुष्य वांधकर अन्तमहतकी अपनी आयुप्यको समाप्त करके तमतमा नामकी सातवी नरकपृथिवीके अन्दर नारकीपनमें उत्पन्न होता है। ___ अथवा जैसे-मन्द-मन्द प्रकाशमें किसी हिंसकने रस्सीको सर्प સાથે સાથે ઘણી નાની નાની માછલીઓ બહાર નીકળી જાય છે. એ નીકળી જેતી માછલીઓને જોઈને તંદુલ મત્સ્ય વિચારે છે કે આ મગરના દાંતનાં છિદ્રોની વાટે ઘણીય માછલીઓ બહાર નીકળી જાય છે, પરંતુ જે મારું શરીર મગરના જેટલું મોટું હેત તે હું એમાંથી એક પણ માછલીને બહાર નીકળવા ન દેતબધીયનું ભક્ષણ કરી જાત. આ પ્રમાણે એ પરમ કલુષિત અધ્યવસાયરૂપ ભાવહિંસાથી તેત્રીસ સાગરનું નરકાયુષ્ય બાંધીને અતર્મુહૂર્તનું આયુષ્ય સમાપ્ત કરે છે અને તમતમાં નામની સાતમી નરકમૃથિવીની અંદર નારકીપણે ઉત્પન્ન થાય છે. અથવા જેમ–મંદ મંદ પ્રકાશમાં કઈ હિંસકે દેરડાને સર્પ સમજીને કૂર
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy