SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસી : ધાર્મિક ઉંડામાં ઉંડુ જ્ઞાન તેમણે વાંચનથી મેળવેલું. દેશ પરદેશની વાતે થતી હોય ત્યારે તેમના આગળ પ્રખર અભ્યાસીઓ પણ ઝાંખા પડતાં, વર્તમાન પત્રને શોખ તેમને અજોડ હતે. દેશ પરદેશના નાણાકિય વહેવારે અને હુંડિયામણની વાત સાંભળીએ ત્યારે તેમના જ્ઞાનના અગાધ પણાની સાંભળનારને અતિ ઉત્તમ છાપ પડતી. ધાર્મિક : ધાર્મિક અભ્યાસ તેમને એટલે બધે બહાળે હતું કે તેમના આગળથી રેજ અવનવું જાણવા મળતું દરેક ધર્મને અભ્યાસ તેમણે જીજ્ઞાસાવૃત્તિથી કર્યો હતે ધમે તેઓ ચુસ્ત સ્થાનકવાસી શ્વેતાંબર જૈન હતા છતાં ધમ ધતાને તેમનામાં અશ પણ ન હતું મારું એટલું સારું એમ નહીં પણ સારું એટલું મારું એમ માનતા તેથી કદાગ્રહીપણું તેમનામાં જનમ્યું જ ન હતું. જૈનધર્મના દરેક પારકા ઉપર તેમને માન હતુ. શ્વેતાંબર મંદિરમાર્થિ ભાઈઓના વધેડાઓમાં તેઓ આનંદ અને ઉત્સાહથી જતા, પ્રસંગ આવે ભાઈચારે નભાવવા વ્યવહારૂપણાને ઉપયોગ કરી દેરાસરમાં ઘી બેલવાને પ્રસંગ આવે ત્યારે પણ તેઓ ઉત્સાહથી બોલતા. વરઘોડામાં પોતાના ઘરની પુત્રવધુઓને કળશ લેવડાવતાં તેમને અને આનંદ મળતે, જેનધર્મના દરેક ફિરકાઓની એક્તાને તેઓ પ્રખર ચાહક હતા છેલ્લે છેલ્લે સૌરાષ્ટ્રમા જૈન શ્વેતામ્બર તેરાપંથી સાધુઓ આવતા અને એમને સૌરાષ્ટ્રના જેને અને જૈન સાધુઓ તેરાપથી સાધુને સ્થાન અને આહારપાણ ન આપવાં તે પ્રયાસ જોર શેરથી કરતા તે બાબતને પિતે ગાંડપણ માનતા અને પિતાના ઘેર તેરાપંથી સાધુઓને માનથી ગોચરી આપતા સમાજથી જરાપણ ડરતા નહીં “વિચારભેદ તે દરેક જગ્યાએ બુદ્ધિવાદી લોકોમાં હેય મુખને વિચારભેદ શાને?” આમ તેઓ કહેતા પરંતુ એવા વિચાર ભેદને લઈને સાધુનું અને તે પણ પરદેશી સાધુઓનું અપમાન કરવું તેમા માનવતા ક્યાં રહી? જૈનત્વ કયાં રહ્યું ? તેમ તેઓએ જામનગરમાં એક વખત કહેલું કે મને બરાબર યાદ છે પ્રેમાળ : અસત્ય અગરતો જુઠ દગો આચરનાર તરક તેમને ઘણેજ રેષ હતું એટલે ઉગ્રતાથી આવા લેકેની ખબર લઈ નાખતા છતાં તેનું દિલ દુભાવ્યું તે ઠીક ન કર્યું તેમ માની તે જ વ્યકિત સાથે પ્રેમ અને મમત્વથી વાત કરતા. બીજાનું સારું જોઈ તેઓ ખરેખર રાચતા, તેમની આખમાં પ્રેમનું અમૃત ભારેભાર ભર્યું હતું
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy