SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा. २५ - सिद्धानामवगाहनास्वरूपम् ३६७ उक्तस्वरूपाः सिद्वाश्वरमशरीरतस्तृतीयभागन्यूना उत्कृष्टतो द्वात्रिंशदङ्गुलसमधिकत्रयस्त्रिंशदुत्तरशतत्रयधनुः परिमिताः, जघन्यतोऽष्टाङ्गलाधिकरत्रिप्रमाणाः । यच्च मरुदेवीदेहप्रमाणस्य सपादपञ्चशतधनुष्ट्वात्तत्तृतीयभागे पातिते तस्याः सार्द्धत्रिशतधनुः परिमिताऽवगाहना भवति तेनात्र न विरोधः, गजाधिरूढत्वेन वृद्धत्वेन वा शरीरसङ्कोचसम्भवात् । यत्तु जघन्यतः सप्तहस्तोच्छ्रितानां सिद्धिः शास्त्रेषु श्रूयते तत्तीर्थकरापेक्षया, सिद्धोंके चरम शरीर से त्रिभाग कम, उत्कृष्ट तीनसौ तेंतीस (३३३) धनुष और बत्तीस (३२) अंगुलकी, तथा जघन्य एकरत्नि और आठ अंगुलकी अवगाहना होती है । मरुदेवी के शरीरकी अवगाहना सवा पाँचसौ (५२५) धनुषकी थी, उसमेंसे तीसरा हिस्सा कम करनेसे साढ़े तीनसौ (३५०) धनुषकी अवगाहना होती है, किन्तु यहाँ पर उत्कृष्ट अवगाहना तीनसौ तेतीस धनुष और बत्तीस अंगुलकी बताई गई है, इससे यहां विरोध नहीं समझना चाहिए, क्योंकि मरुदेवी हाथी पर आरूढ थी, इसलिए या वृद्धावस्थाके कारण शरीरका सिकुडना (संकुचित होना) संभव है । यह जो आगममें सुना जाता है कि जघन्य सात हाथ ऊंचे शरीरवालोंको मोक्ष प्राप्त होता है सो यह नियम तीर्थकरों की अपेक्षासे समझना चाहिए | तीर्थंकरोंके सिवाय अन्य भव्य जीव दो हाथ ऊँचे સિદ્ધોના ચરમ શરીરથી ત્રિભાગ ઓછી, ઉત્કૃષ્ટ ત્રણસે તેત્રીસ (૩૩૩) ધનુષ અને ખત્રીસ (૩૨) આંગળની તથા જઘન્ય એક રત્નિ અને આઠે આંગળની અવગાહના હાય છે મર્દેવીના શરીરની અવગાહના सवा पांयसेो (पश्च) धनुष्यनी हुती, તેમાંથી ત્રીજો ભાગ ઓછે કરવાથી સાડા ત્રણસેા (૩૫૦) ધનુષ્યની અવગાહના હાય છે કિન્તુ અહીં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસેાને તેત્રીસ ધનુષ અને ખત્રીસ આગળની ખતાવી છે, તેથી વિરોધ સમજવા નહિ, કારણ કે મદેવી હાથી પર આરૂઢ હતી તેને લીધે યા વૃદ્ધાવસ્થાને કારણે શરીરનું સંકુચિત થવુ એ સભવિત છે આગમમા જે સ લાળાય છે કે—જઘન્ય સાત હાથ ઉંચા શરીરવાળાઓને જ મેક્ષ પ્રાપ્ત થાય તે નિયમ તીર્થંકરોની અપેક્ષાએ સમજવા સિવાયના બીજા ભવ્ય જીવા એ હાથ ઉચા શરીરવાળા હોવા જોઇએ તીય કરા છતા પણુ મુક્ત
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy