SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ श्रीदशवैकालिकसूत्रे अस्तु लोको जीवपुद्गलादीनामनाधारतयाऽवस्थानासम्भवात् , अलोकस्तु कथम्?, तस्याऽमूर्त्तत्वेनेन्द्रियागोचरतयाऽस्तित्वसाधकप्रमाणाभावात् , इन्द्रियागोचरे चार्थे । मनःप्रवृत्तेः कदाऽप्यसम्भवादिति न शङ्कनीयम् , इन्द्रियनोइन्द्रियविषयत्वाभावमात्र. दर्शनेन तदस्तित्वनिराकरणस्याऽशक्यत्वात् , अन्यथा हि प्रपितामहादीनामपि तत एवाभावः प्राप्नुयात् । यतः 'आसन् प्रपितामहादयोऽस्मादादिशरीरस्याऽन्यथाऽनु. पपन्नत्वात्' इत्यनुमानेन तेपामस्तित्वं साध्यते चेदलोकस्याप्यनुमानेन सिदिरनवथैव, तथाहि- प्रश्न-जीव और पुद्गल आदि विना आधारके नहीं ठहर सकते; अतः लोकाकाश मानना तो ठीक है, परन्तु अलोकाकाशके अस्तित्वमें क्या प्रमाण है ?, कारण यह कि इन्द्रियोंका यह विषय नहीं है, क्योंकि अमूर्त है । जिस विषयमें इन्द्रियोंकी प्रवृत्ति नहीं होती उसमें मन भी प्रवृत्त नहीं हो सकता । अत एव न इन्द्रियोंसे अलोकाकाशको जान सकते हैं और न मनसे । उत्तर-यह प्रश्न ठीक नहीं है, क्योंकि इन्द्रिय और मनका विषय न होनेसे उसके अस्तित्वका खण्डन नहीं हो सकता, अन्यथादादे परदादे आदि पूर्वजोंका भी अस्तित्व सिद्ध नहीं होगा, क्योंकि वे भी इन्द्रिय और मनके विषय नहीं होते। यदि कोई इस अनुमानसे पूर्वजोंका अस्तित्व सिद्ध करे कि-पितामह (दादा) आदि पूर्वजोंका किसी समय में -अस्तित्व था, क्योंकि उनके विना हमारा शरीर नहीं बन सकता तो अनुमानसे ही अलोककी भी सिद्धि मान लेनी चाहिए। अनुमान यह है પ્રશ્ન-જીવ અને પુગલ આદિ આધાર વિના રહી શકતા નથી, તેથી લેકકાશ માનવું એ તે બરાબર છે, પરંતુ અલકાકાશના અસ્તિત્વનું શું પ્રમાણ છે ?, કારણ એ છે કે ઇદ્રિને એ વિષય નથી કેમકે અમૂર્ત છે. જે વિષયમાં ઈન્દ્રિયની પ્રવૃત્તિ થતી નથી તેમાં મન પણ પ્રવૃત્ત થઈ શકતું નથી એથી કરીને ઈન્દ્રિયેથી અલકાકાશને જાણી શકાતું નથી તેમજ મનથી પણ જાણી શકાતું નથી. ઉત્તર–એ પ્રશ્ન બગબર નથી કેમકે ઈન્દ્રિય અને મનને વિષય ન હોવાથી તેના અસ્તિત્વનું ખડન થઈ શકતું નથી એમ તે દાદા પડદાદા આદિ પૂર્વજોનું પણ અસ્તિત્વ સિદ્ધ નહિ થાય, કેમકે તે પણ ઈન્દ્રિય અને મનના વિષય નથી હોતા જે કઈ અનુમાનથી પૂર્વજોનું અસ્તિત્વ સિદ્ધ કરે કે પિતામહ (દાદા) આદિ પૂર્વજોનું કઈ સમયે અસ્તિત્વ હતું, કારણ કે એના વિના આપણું શરીર બની શકે નહિ, તે અનુમાનથી જ અલેકની પણું સિદ્ધિ માની લેવી જોઈએ, અનુમાન એ છે કે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy