SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ सू. ४ तेजस्कायस्य सचित्ततासिद्धिः नन्वेवमपां जीवपिण्डभूततयाऽद्भिविना संयमिनां संयमयात्रा असंभवनिर्वाहाँ स्यादित्यत आह-शस्त्रेत्यांदि,शस्त्रपरिणताभ्योऽन्यत्र-शस्त्रपरिणतां अपो विहायान्यां आपः सचित्ता इत्यर्थः । शस्त्रं-द्रव्यभावभेदाद्विविध, द्रव्यशस्त्रं-स्वकायपर-कायोभयकायस्वरूपं, भावशस्त्रम्-अपः प्रति मनोवाकायानां दुष्पणिहितत्वम् । तत्रं स्वकायशस्त्रं-तडागाधुदकस्य कूपाधुदकम् । एवंविधशस्त्रपरिणतं जलं व्यवहारतोऽशुद्धत्वाद्भगवदनादिष्टत्वाच्च सर्वथैवाग्राह्यम् । परकायशस्त्रं-द्राक्षा-शाक-तण्डुल-पिष्टदाली-चणंकादि । अपां शस्त्रपरिणतत्वं च वर्णादिना पूर्वावस्थावलक्षण्यरूपम् । हे गुरो ! जलके विना संयमियोंका निर्वाह नहीं हो सकता और वह जीवोंका पिण्ड है, इसलिए उसको पीने आदिके काममें लानेसे संयमकी रक्षा नहीं हो सकती। ऐसी आशङ्का होनेपर गुरु कहते हैंहे शिष्य ! शस्त्रपरिणत जलके सिवाय अन्य जल सजीव है। यहां परभी शस्त्र, द्रव्य और भावके भेदसे दो प्रकारका है। उसका कथन पहले किया जाचुका है। यह विशेष समझना चाहिए कि तालाव आदिके जलका कूप आदिका जल स्वकायशस्त्र है । इस प्रकारका शस्त्रपरिणत जल व्यवहारसे अशुद्ध होनेके कारण ग्राह्य नहीं है। तथा ऐसे जलके लेनेमें भगवानकी आज्ञा भी नहीं है। दाख, शोक, चावल, आठा आदि परकायशस्त्र हैं । जलेमें पहले जैसा वर्ण गन्ध आदि थी उसका बदल जाना शस्त्रपरिणत होना कहलाता है। હે ગુરુ ! જળ વિના સંયમીઓને નિર્વાહ થઈ શકતો નથી અને એ જીવને પિંડ છે તેથી તેને પીવા આદિના કામમાં લેવાથી સંયમની રક્ષા નહિ થઈ શકે એવી આશકા થતાં ગુરૂ કહે છે હે શિષ્ય! શસ્ત્ર-પરિણત જળ સિવાયનું અન્ય જળ સજીવ છે એમા પણું શસ્ત્ર, દ્રવ્ય અને ભાવના ભેદે કરીને બે પ્રકારનાં છે એનું કથન પહેલા કરવામાં આવ્યું છે વિશેષ એટલું સમજવું કે તળાવ આદિના જળનું કુપાદિનું જળ એ સ્વકીય શસ્ત્ર છે એ પ્રકારનું શસ્ત્રપરિણત જળ વ્યવહારથી અશુદ્ધ હોવાને કારણે ગ્રાહ્ય નથી તથા એવું જળ લેવાની ભગવાનની આજ્ઞા પણ નથી દ્રાક્ષ, શાક, ચેખા, આ ઈત્યાદિ પરકાય શસ્ત્ર છે જળમાં પહેલાં જેવા ઘણું ગધ આદિ હતા તેનું કાદંલાઈ જવું એ શધ્રપતિ થવું કહેવાય છે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy