SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ सू. ४ पृथिवीकायस्य सचित्ततासिद्धिः पृथिवीकायः । पृथिवी, चित्तं = चेतनाऽस्त्यस्या इति चित्तवती = सात्मिका आख्याता = केवलज्ञानाssलोकावलोकिताखिललोकालोकलक्षणेन भगवता कथिता । २०५ ननु पृथिव्याः कथं सचेतनत्वमिति चेदाकर्णय- (१) पृथिवी सचेतना खानितखनिभूम्यादिषु तत्सजातीयावयवान्तरद्वारा परिपूत्तिदर्शनात् मनुष्यादिशरीरवत्, तद्यथा - मनुष्यशरीरस्थं व्रणादिकं स्वयं भ्रियते, एवमेव खानितं खनिभूम्यादिकं स्वसमानजातीयावयवैभ्रियमाणं प्राक्समानरूपतां भजते तस्माद् गम्यते पृथिव्याः सचेतनत्वम् । पृथिवीकाय । केवल - ज्ञानरूपी आलोकसे समस्त लोक और अलोकको प्रत्यक्ष जाननेवाले भगवानने पृथिवीको सचेतन कहा है । प्रश्न - पृथिवी सचेतन कसे है ? उत्तर -- (१) पृथिवी सचेतन है, क्यों कि उसमें खोदी हुई खान आदिकी भूमि सजातीय अवयवोंसे स्वयमेव भर जाती है, जो सजातीय अवयवोंसे स्वयं भर जाता है वह सचेतन होता है, जैसे मनुष्यका शरीर । अर्थात् मनुष्यके शरीर में घाव हो जाता है वह उसी तरह के अवयवोंसे स्वयं भर जाता है, उसी प्रकार खोदी हुई खान आदिकी भूमि उसी प्रकारके अवयवोंसे भर जाती है और पहलेके समान हो जाती है इसलिए पृथिवी सचेतन है । ' पृथिवीअय ' કેવળ—જ્ઞાન–રૂપી પ્રકાશથી બધા લેાક અને અલેકને પ્રત્યક્ષ જાણવાવાળા ભગવાને પૃથિવીને સચેતન કહી છે પ્રશ્ન–પૃથિવી સચેતન કેવી રીતે છે ? ઉત્તર (૧) પૃથિવી સચેતન છે, કારણ કે તેમા ખેાઢેલી ખાણુ આદિના ભૂમિ સજાતીય અવયવાથી પેાતાની મેળે ભરાઈ જાય છે. જે સજાતીય અવયવેથી સ્વયમેવ ભરાઇ જાય છે તે સચેતન હેાય છે, જેમકે મનુષ્યનું શરીર. અર્થાત્ મનુષ્યના શરીરમા ઘા પડે છે તે એવી તરેહના અવચવાથી પેાતાની મેળે ભરાઇ જાય છે, એ જ રીતે ખેાઢેલી ખાણુ આદિની ભૂમિ એ પ્રકારના અવયવાથી ભરાઈ જાય છે અને પહેલાંની જેવી બની જાય છે, તેથી પૃથિવી સચેતન છે.
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy