SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ श्रीदशवैकालिकसूत्रे तथा शय्यातरेण दत्तमन्येनास्वीकृतमन्नादिकं शय्यावरगृहादु बहिरपि साधोरकल्प्यम् , तत्र शय्यातरस्वत्वापगमाभावात् । शय्यातरगृहाद् वहिरन्येन स्वीकृतं चेत् तदा साधोः कल्प्यमेव, तत्र शय्यातरस्वत्वापगमादिति बोध्यम् । शय्यातरगृहादहिस्तेन (शय्यातरेण) दत्तमन्येनाऽस्वीकृतं चेत् तत्राऽस्वीकृताशनपानादेः स्वीकारार्थ 'गृह्यतामिद'-मित्यादिपररूपा प्रवर्त्तनाऽपि साधोरकल्प्या । शव्यातरपिण्डग्रहणादिदोपशङ्कासंभवात् । चाहिए, क्योंकि स्वीकार कर लेनेसे शय्यातरंका स्वामित्व तो नहीं रहा पर यहां व्यवहारसे अशुद्धि है। ___ यदि शय्यातरद्वारा दिये हुए अन्नादिको अन्य गृहस्थ न स्वीकार करे तो शय्यातरके घरमें या घरसे बाहर कहीं भी साधुको नहीं ग्रहण करना चाहिए, क्योंकि उस आहारादिमें शय्यातरका स्वत्व रहता है। शय्यातरके घरसे बाहर दूसरेने स्वीकार कर लिया हो तो साधुको कल्पनीय है, क्योंकि उसपर शय्यातरका स्वत्व नहीं रहा। शय्यातरके घरसे बाहर शय्यातरने किसी दूसरेको दिया हो और दूसरेने स्वीकार न किया हो तो उस-अशनादिके स्वीकार करानेके लिए 'तुम ले लो' इत्यादिरूपसे गृहस्थको प्रेरणा करना भी साधुका कल्प नहीं है, क्योंकि उसमें शय्यातरका पिण्ड लेने आदि अनेक दोषोंकी शंका होती है। કારણ કે સ્વીકારી લેવાથી શય્યાતરનું સ્વામિત્વ તે રહ્યું નહિ, પણ તેમાં વ્યવહારથી અશુદ્ધિ રહેલી છે જે શય્યાતરે આપેલું અન્નાદિ અન્ય ગૃહસ્થ ન સ્વીકારે તે શાતરના ઘરમાં યા ઘરબહાર કયાંય પણ તે સાધુએ ગ્રહણ કરવું જોઈએ નહિ, કારણ કે તે આહારાદિમા શય્યાતરનું સ્વત્વ રહેલું હોય છે શય્યાતરના ઘરથી બહાર બીજાએ સ્વીકારી લીધું હોય તે તે સાધુને કપે, કેમકે તે ઉપર શય્યાતરનું સ્વત્વ રહેતુ નથી શય્યાતરના ઘરની બહાર શય્યાતરે કઈ બીજાને આપ્યું હોય અને બીજાએ વીકાર્યું ન હોય તો તે અશનાદિનો સ્વીકાર કરાવવાને માટે “તમે લઈ લ્યો” ઈત્યાદિરૂપે ગૃહસ્થને પ્રેરણા કરવી એ પણ સાધુને કપે નહિ, કારણ કે તેમાં શયાતરનો પિંડ લેવે વગેરે અનેક દેશેની શકા રહે છે.
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy