SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ श्रीदशवैकालिकसूत्रे " शयनमात्रं यत्राचरितं तत्स्वामिनोऽपि शय्यातरत्वम् । परन्त्वयं विशेषो वोद्धव्यःअन्यसाधुसविधे स्वकीयभाण्डोपकरणानि संस्थाप्याऽन्यत्र शयनप्रतिक्रमणाचरणे मूलोपाश्रयस्वामिनो न शय्यातरत्वम्, भाण्डादिस्थापने साधुसांनिध्यस्यैव निमित्तता न तु 'तत्स्वामिनः साधोरभावे भाण्डादिस्थापनस्य शास्त्राविद्दितत्वात् । शय्यातरत्वनिवृत्तिकरणाय तु पुनः पुनः शय्यातरपरिवर्तनं नाचरणीयम् । पुनः पुनः शय्यातरपरिवर्त्तनं हि साधोर्भिक्षालोभं प्रकाशयति, तत्र वहवो दोपा अपि चापतन्ति, तथाहि शय्यातरपरिवर्त्तने पूर्वशय्यातरो विभावयति-अद्य मम गृहे १- वसतिस्वामिनः । सिर्फ शयन किया हो उस स्थानके स्वामीको भी शय्यातर कहते हैं अर्थात् उस अवस्थामें दोनों शय्यातर हैं । विशेष यह है कि- दूसरे साधुओंके पास भाण्डोपकरण रखकर अन्य ही किसी स्थानपर प्रतिक्रमण और शयन करे तो जहां भाण्डोपकरण रक्खें हैं, उस स्थानका स्वामी शय्यातर नहीं कहलाता। क्योंकि भाण्डोपकरण साधुके नेसराय ( अधीनता) में ही रखे जाते हैं, गृहस्थके नेसरायमें रखना शास्त्रविरुद्ध है । शय्यातरत्वकी निवृत्ति करनेके लिए बारंबार शय्यातरका परिवर्तन नहीं करना चाहिए। ऐसा करने से यह प्रगट होता है कि साधु भिक्षाका लोभी है; इसमें बहुत से दोष भी उत्पन्न होते हैं। जैसे - शय्यातरका परिवर्तन करनेसे पहला शय्यातर इस प्रकार માત્ર શયન કર્યું" હેાય તે સ્થાનના સ્વામીને પણ શય્યાતર કહે છે. અર્થાત્ એ સ્થિતિમાં બેઉ શય્યાતર છે વિશેષ વાત એ છે કે–ખીજા સાધુએ પાસે ભાંડપકરણ રાખીને ખીજા જ કોઈ સ્થાન પર પ્રતિક્રમણ અને શયન કરે તે જ્યાં ભાડાપકરણુ રાખેલાં હાય, તે સ્થાનને સ્વામી શક્યાતર નથી કહેવાતા, કેમકે ભાડાપકરણ સાધુની નેસરાય (अधीनता) भार રાખવામા આવે છે, ગૃહસ્થની નેસરાયમા રાખવાં એ શાસ્ત્રવિરૂદ્ધ છે. શય્યાતરત્વની નિવૃત્તિ કરવાને માટે વારવાર શય્યાતરને પરિત્યાગ કરવા ન જોઇએ એમ કરવાથી એવુ પ્રકટ થાય છે કે સાધુ ભિક્ષાના લેાલી છે; એમાંથી અનેક દોષ પણ ઉત્પન્ન થાય છે જેમ—શય્યાતરનું પરિવ`ન કરવાથી પહેલા શય્યાતર આ પ્રમાણે વિચારે છે–
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy