SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ - - श्रीदशवकालिकसूत्रे मित्र पुरुषं पुरुषार्थसाधनाक्षमं कुरुते, तस्मात् कार्यकारणभावनियामकाऽन्वयव्यतिरेकाभावेन यावज्जीवनं विषयसेवनतृष्णामशमं प्रति विषयसेवनस्य कारणताऽनुपपत्त्या तादृशोपशमाऽभिलापवतां संयतानामनुपादेयत्वं सिद्धम् । इत्थं पूर्वार्द्धन वाह्यकामपरित्यागमुक्त्वा पश्चार्द्धनाऽऽभ्यन्तरकामपरित्यागमाह-'छिंदाहि०' इति, शब्दादिविपयेषु द्वषे छिन्धि-मुञ्च, तथा रागं-कामरागं व्यपनय दूरीकुरु, एवम्-एवं कृते सति, सम्पराये जन्ममरणरूपत्वेन नाशमये संसारेऽपीति भावः । यद्वा परीपहोपसर्गरूपे अंग्रामे,त्वमितिशेपः; सुखी स्वात्मिकोनन्दभाग् भविष्यसीति गाथार्थः ॥५॥ इतना निकम्मा बना देती है कि वह पुरुषार्थ-साधनमें सर्वथा असमर्थ हो जाता है, जैसे फन्देमें फंसा हुआ पुरुष कुछभी पुरुषार्थ नहीं कर सकता। इसलिए यहाँ कार्य-कारणभावका निश्चय करानेवाले अन्वयव्यतिरेकका अभाव होनेसे यावजीवन विषय-लालसाकी शान्तिके प्रति विषयसेवन कारण नहीं हो सकता । अतः यावजीवन विषयाभिलाषाकी शान्ति चाहनेवाले मुनियोंको यह उपादेय नहीं है। इस प्रकार पूर्वार्द्धमें सूत्रकार बाह्य-विषयोंका त्याग बताकर उत्तरार्द्धमें अन्तरङ्ग- विपयोंके त्यागका उपदेश देते हैं कि-हे शिष्य ! शब्दादि-विषयोंमें हेप तथा रागको दूर कर। ऐसा करनेसे तूजन्म-मरणस्वरूपवाले विनश्वर संसारमें सुखी, अथवा अनुकूल प्रतिकूल परीषह और उपसर्ग रूप संग्राममें विजयी होगा ॥५॥ અને તે પુરૂષાર્થ–સાધનમાં સર્વથા અસમર્થ બની જાય છે, કે જેવી રીતે ફદામા (હેડમાં) ફસેલે પુરૂષ કોઈ પણ પુરૂષાર્થ કરી શકતું નથી તેથી કરીને અહીં કાર્ય-કારણભાવને નિશ્ચય કરાવનારાં અન્વય-વ્યતિરેકને અભાવ હોવાથી જીવનપર્યત વિષયેલાલસાની શક્તિની પ્રતિ વિષયસેવન કારણે થઈ શકતું નથી, એટલે જીવનપર્યત વિષયાભિલાષાની શાન્તિને ચાહનારા મુનિઓને માટે એ ઉપાદેય નથી. એ પ્રકારે પૂર્વાર્ધમાં સૂત્રકાર બાહ્ય વિષયના ત્યાગ બતાવીને ઉત્તરાર્ધમાં અતરંગ વિષેના ત્યાગને ઉપદેશ આપે છે કે-હે શિષ્ય! શબ્દાદિ– વિષયમાં ઠેષ તથા રાગને દૂર કર એમ કરવાથી જન્મ-મરણુસ્વરૂપવાળા વિનશ્વર સંસારમાં સુખી, અથવા અનુકૂળ-પ્રતિફળ પરીષહ તથા ઉપસર્ગને સંગ્રામમાં વિજયી થઈશ (પ)
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy