SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीदशवकालिकसूत्रे प्रावल्यमधिगच्छति । अन्यच्च दद्रुरोगपशमनाभिलापिणा यथा यथा तदीयकण्डूयनाऽऽदरः क्रियते, तथा तथा दद्गुरोगो वर्धमान एवाऽनुभूयते न तु जातु तदुपशमो लक्ष्यते कुत्राऽपि, तद्वद् विषयसेवनतो न विषयतृष्णोपशमः । । ___ अपरं चात्र वैषम्यं, तथाहि-विषयसेवनेच्छोपशमं प्रति विषयसेवनस्य, बुभुक्षाधुपशमं प्रति भोजनादेरिव कारणत्वमङ्गीकृत्य यत् तदुपादेयता त्वयोपपाधते तन्न मनोरमम्, अन्वयव्यतिरेकौ हि सर्वसंमतौ कार्यकारणभावनियामको, तत्राऽन्वयः-'तत्सत्त्वे तत्सत्तारूपः' व्यतिरेकस्तु-' तदभावे तदभावरूपः'। यथा सर्वविरतिसत्त्वे साधुत्वसत्ता, तदभावे च साधुसत्ताया अभाव इत्यन्वय-व्यतिरेकाभ्यां साधुत्वकारणं सर्वविरतिचारित्रमिति गम्यते । अथवादादको खुजलानेसे दाद रोग मिटता नहीं किन्तु बढ़ता ही जाता है। उक्त दृष्टान्तमें और भी विषमता है सो कहते है-जैसे बुभुक्षा (भूख) आदिको शान्त करने में भोजन आदि कारण हैं, इसी प्रकार विषय-सेवनकी इच्छाको शान्त करनेमें विषयोंका सेवन कारण है, ऐसा मानकर तुम विषय-सेवनको उपादेय कहते हो सो ठीक नहीं है । यह सब मानते हैं कि अन्वय-व्यतिरेकसे कार्य-कारणभावका निश्चय होता है, कारणके होने पर ही कार्यका होनाअन्वय कहलाता है, और कारणके अभावमें कार्यका न होना व्यतिरेक कहलाता है। जैसेसर्वविरतिरूप चारित्रके होने पर ही साधुता होती है और सर्वविरतिरूप चारित्रके अभावमें साधुता नहीं रहती। इस अन्वयव्यतिरेकसे ज्ञात होता है कि विरति साधुत्वका कारण है। થતું જાય છે, ઓલવાતો નથી અથવા દાદરને ખજવાળવાથી દાદર મટતી નથી પણ વધતી જાય છે ઉકત દષ્ટાંતમાં બીજી પણ વિષમતા છે તે કહે છે- જેમ ભૂખ આદિને શાન્ત કરવામાં ભેજન આદિ કારણ છે, તેમ વિષય–સેવનની ઈરછાને શાન્ત કરવામાં વિષયેનું સેવન કારણ છે, એમ માનીને તમે વિષય–સેવનને ઉપાદેય કહે છે તે બરાબર નથી. સૌ એમ તે માને છે કે–અન્વય-વ્યતિરેકથી કાર્યકારણભાવને નિશ્ચય થાય છે કારણ હોવાથી જ કાર્યનું બનવું અન્વય કહેવાય છે અને કારણના અભાવમાં કાર્યનું ન બનવું એ વ્યતિરેક કહેવાય છે, જેમ સર્વવિરતિરૂપ ચાગ્નિ હવાથી જ સાધુતા હોય છે. અને સર્વવિરતિરૂપ ચારિત્રના અભાવમાં સાધુતા રહેતી નથી. આ અન્વય-વ્યતિરેકથી સમજાય છે કે વિરતિ સાધુત્વનું કારણ છે.
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy