SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ श्रीदशवैकालिकसूत्रे मैवम् , हे शिष्य ! विषयवासनैव तावत्सकलाऽनर्थमूलम् , विशेषतश्चारित्रमुच्छेदयन्ती रागद्वेषौ दृढीकुरुते । यथा विदेशं गतस्य कस्यचित् प्रेयसो जीवितस्यापि श्रुतायां मरणवार्तायां जना रुदन्ति न तथा तस्मिन्मृतेऽप्यश्रुतायां तदीयमरणप्रवृत्तौं, तस्माचेतोविकृतिरेव मुख्यतः मुखदुःखवन्धहेतुः, विषयवासनायाः समुच्छेदमन्तरेण पुनः पुनरष्टविधानां कर्मणामङ्कुरणं न शक्यते प्रतिरोद्धं, तेपां विषयवासनामूलकत्वात् । उक्तञ्चविषयसेवनकी इच्छा भी शान्त हो जायगी तो फिर आतापना आदि बाह्य तप क्यों करना चाहिए ? ___ उत्तर-हे शिष्य ! ऐसी शंका करना उचित नहीं है, क्योंकि विषयोंकी वासना (इच्छा) ही सब अनर्थोंकी जड़ है, और चारित्ररूपी वृक्षकी जड़को उखाड़नेवाली है। यह रागद्वेषको दृढ़ करती है । परदेश गया हुआ कोई इष्टमित्र जीवित हो परन्तु उसकी मृत्युका समाचार मिले तो सम्बन्धी लोग रोने लगते हैं, और यदि वह मर जाय किन्तु मरनेका समाचार न मिले तो कोई भी नहीं रोता। इससे ज्ञात होता है कि चित्तका विकार ही सुख-दुःखका मुख्य कारण है। __' इसलिए जब-तक मनसे विषयवासनाका समूल त्याग नहीं होता तब तक आठों कर्मोकी उत्पत्ति नहीं रुक सकती, क्योंकि उनका मूल, विषय-वासना है। कहा भी हैસેવનની ઇચ્છા પણ શાન્ત થઈ જાય, તે પછી આતાપના આદિ બાહ્ય તપ કરવાની શી જરૂર ? ઉત્તર-હે શિષ્ય ! એવી શકા કરવી ઉચિત નથી, કારણ કે વિષયેની વાસના (ઈરછા) જ બધા અનર્થોનું મૂળ છે. અને ચારિત્રરૂપી વૃક્ષના મૂળને ઉખાડનારી છે. તે રાગદ્વેષને દઢ કરે છે પરદેશ ગએલે કઈ ઈચ્છમિત્ર જીવને હેય પરંતુ તેના મૃત્યુના સમાચાર મળે તે સગા-સંબધીઓ રેવા લાગે છે, અને જે તે મરી જાય પણ મરવાના સમાચાર ન મળે તે કઈ પણ રેતુ નથી, એથી સમજાય છે કે ચિત્તને વિકારજ સુખદુઃખનું મુખ્ય કારણ છે એ કારણથી જ્યાસુધી મનમાંથી વિષયવાસનાને સમૂળ ત્યાગ નથી થત ત્યાસુધી આઠે કર્મોની ઉત્પત્તિને રોકી શકાતી નથી, કારણ કે તેનું મૂળ વિષયવાસના છે કહ્યું છે કે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy