SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ श्रीदशवकालिकसूत्रे कज्जल इव मलिनयति स्वच्छमम्वरमिवात्मानम् , भवति चार्गला मोक्षमार्गद्वारस्य नरकनिगोदाधनन्तदुःखानाञ्च निधानमिति सर्वथा तमपहाय पराञ्चन्ति चञ्चत्तपःसंयमाचरणचतुरास्तपस्विनः। ननु वहवो मन्त्रास्तथाविधाः सन्ति ये देवानां दानवानामुपरि प्रभावमाविभर्भावयन्ति, परन्तु किमेतदाश्चर्यम् ? यत् स्त्रीणां चरित्रे तेऽपि मन्त्रा हतप्रायाः किमपि कर्तुं न प्रभवन्ति । अथासां चरित्रस्यैतादृशप्रभावशालिता, यत्पुरतो मन्त्रा अपि पराभूय निवर्तन्ते, तर्हि क उपायस्तदुद्भावितरागरज्जुकर्तनाय संयताना-१-मिति चेत्, ___हन्त ! हृदय-सहचर ! योपित्सविधसंस्थितिपरित्याग एव तदीय-चरित्राऽऽहै उसी प्रकार आत्माको मलिन करने वाला है; मुक्तिके मार्गकी अर्गला है, नरक निगोदके दुःखोंका निधान है और विविध व्याधियोंका उत्पत्तिस्थान है, अत एव तप और संयमके पालनेमें चतुर तपस्वी लोग इस (विषय-राग) को विलकुल छोड़कर अलग होते हैं । ___जो मन्त्र, देवों और दानवों पर भी अपनाप्रभाव शीघ्रही दिखलाते हैं वे भी स्त्रीजनित राग पर प्रभाव नहीं डाल सकते । यह बड़े आश्चयकी बात है । स्त्रियोंका चरित्र इतना प्रभावशाली होता है कि उसके सामने मन्त्र भी प्रभावहीन हो जाते हैं तब उनके विषयमें उत्पन्न होनेवाले राग-रज्जूको काटनेके लिए मुनियोंको क्या उपाय करना चाहिये ? हे हृदय-सुहृद् ! स्त्रियोंके समीप रहनेका त्याग करदेना ही उनके જેમ કાજળ સફેદ વસ્ત્રને મલિન કરી નાખે છે તેમ આત્માને મલિન કરનાર છે, મુક્તિના માર્ગની અર્ગલા છે, નરક નિગોદનાં દુઃખેનું નિધાન છે, અને વિવિધ વ્યાધિઓનું ઉત્પત્તિસ્થાન છે તેથી કરીને તપ અને સંયમને પાળવામાં ચતુર એવા તપસ્વી લેકે આ (વિષયરોગ)ને બિલકુલ છોડીને તેથી દૂર જતા રહે છે જે મંત્ર, દે અને દાનવે પર પણ પિતાને પ્રભાવ તુરત બતાવી આપે છે, તે માત્ર પણ સ્ત્રી જનિત રાગ પર પ્રભાવ પાડી શકતો નથી, એ મોટા આશ્ચર્યની વાત છે સ્ત્રીઓનું ચારિત્ર એટલું પ્રભાવશાળી હોય છે કે તેની સામે મંત્ર પણ પ્રભાવહીન બની જાય છે તે તેના વિષયમાં ઉત્પન્ન થનારા રાગરજજુને કાપવા માટે મુનિઓએ ક ઉપાય કરવું જોઈએ ? હે હૃદય-સુદ ! સ્ત્રીઓની સમીપે રહેવાનું છોડી દેવુ એજ એના વિષયમાં
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy