SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ કેકિંદના લેખ. નં. ૩૭૭ ] (૨૬૭) અવલોકન - નાપા—( નવલાદે). + J - આસાન અમૃત સુધર્મસિંહ ઉદય સાલ (બી-સરૂપદેવી) (મલિક) ( સ્ત્રી-ધારલદે) (સ્ત્રી-ઉછરંગદે) - વીરમદાસ જીવરાજ ( . ૩૭). પતિ : વખતે ઘણી સદ્વ્યય કરી શ " " મનહર વર્ધમાન. . આ પછી કહેવામાં આવ્યું છે કે–આ બધા પરિવાર સાથે નાપાએ સં. ૧૯૫૯ માં શત્રુંજય અને ગિરનારની અને તથા પુનઃ સંવત્ ૧૬૬૪ માં આબુદગિરિ (આબુ), રાણપુર, નારદપુરી, (નાડેલ), 'અને શિવપુરી (શિહી)ના પ્રદેશની યાત્રા કરી. (પદ્ય ૩૫-૬ ). In સં. ૧૬૬૬ ના ફાલ્ગન શુકલપક્ષની તૃતીયાના દિવસે નાપા અને તેની પત્ની બંને જણાએ ચતુર્થવ્રતને સ્વીકાર કર્યો. તે વખતે ઘણુંક રૂપાનાણું દાનમાં આપ્યુ (પદ્ય. ૩૭). પિતાના ન્યાયપાજિત દ્રવ્યનો સદ્વ્યય કરી શુભ ફલ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા એ નાપાએ સંવત્ ૧૬૬૫ મા મૂલ મંડપ બનાવ્યો અને એની બંને બાજુએ બે ચતુષ્કિકા (ચેકિ) બનાવી. આ બાંધકામ કરનાર મુખ્ય સૂત્ર ધાર (સલાટ) તેડર નામે હતે (પદ્ય. ૩૯-૪૦). આ પછીના પદ્યમાં પ્રતિષ્ઠા કરનારનું વર્ણન આપવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે, તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિના પટ્ટધર અને ઉચિતવાલ ગોત્રના ભૂષણરૂપ આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી વાચક લબ્ધિસાગર નામના વિદવાને આ જિનાલયને પ્રતિષ્ઠિત કર્યું (પદ્ય ૪૧-૪૪). પંડિત શ્રીવિજયકુશલવિબુધના શિષ્ય નામે ઉદયરૂચિએ આ પ્રશસ્તિની રચના કરી, સહજસાગર વિવાનના શિષ્ય જયસાગરે શિલા ઉપર લખી અને તોડર સૂત્રધારે તેને કેતરી આપી; એમ અને જણાવી પ્રશસ્તિ પૂર્ણ થાય છે. .. .. ગોત્રના ભૂષણ આ જિનાલયને ઉદયરૂચિએ આ
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy