SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૪) જાલેર કિલ્લાના લેખો . પ. , ચારસામાં કોતરેલો મળી આવ્યા છે. કબર બાંધતી વખતે બરોબર ગોઠવવા સારૂ પત્થરનો એક તરફ ડક ભાગ કાપી ન્હાખવાથી લેખની દરેક વીટીનો પ્રારંભને કેટલેક અંશ ખંડિત થઈ ગયે છે. લેખનું વર્ણન શ્રીયુત ભાંડારકર નીચે પ્રમાણે કરે છે. ૪ ઉપરના ચેરસામાં ૩ લીટી છે અને લેખ ૮ ૨૩” પહોળો તથા - ૪ લાંબે છે. નીચેના ચેરસામાં ચાર લીટી છે અને તે ૮ પ" પહોળા તથા ૫ લાવ્યો છે. કે આ લેખે બે જુદા જુદા ચેરસા ઉપર કેરેલા છે તો પણ ખરી રીતે એક જ બાબત તેમાં વર્ણવેલી છે. જેટલે ભાગ વિદ્યમાન છે તે સારી સ્થિતિમાં છે. કેમ કેઈક અલ- રમાં જૂને ભરાઈ ગયે છે પરંતુ વાંચતા વિશેષ હરકત પડે તેમ નથી, તે નાગરી લિપિમાં લખાએલો છે. રાજપુતાનાના બીજા જૂના લેખોની માફક = અક્ષરને બદલે બે કથાને કેતાએલે છે. ૩ અને ૪ માં ભેદ પાડવા માટે ના વચલા ગાળામાં એક ઝીણું ટપકું કરેલું છે. ભાષા સંસ્કૃત છે અને કેટલેક ભાગ ગદ્યમાં અને કેટલેક પદ્યમાં છે. પદ્યના સૂચન માટે અંકે કરેલાં છે અને તેમની સંખ્યા સાત છે. ના = પછી ૮ અક્ષર બેવડે કરેલ છે. પ્રથમ પંક્તિમાં શબ્દને પ્રવેશ કરેલ છે જેને અર્થે પ્રસ્તુતમાં ચરણ=પગ” એ થાય છે. બીજો શબ્દ તર (પં. ૨) છે જેને અર્થ બહારવટીયા - ગ” એવો થાય છે. - આ લેખની આરંભમાં જાય એટલે પ્રથમ તીર્થકર ઋષભદેવની સ્તવના છે (પં. ૧). પછી, ગદ્યમાં મહારાજા કીતિપાલદેવના પુત્ર મહારાજ સમરસિંહદેવને ઉલ્લેખ છે. આ કીતિપાલદેવ ચાહુમાનવશરૂપી આકાશમાં ચંદ્ર સમાન” મહારાજા અણહિલના શેત્પન્ન મહારાજા આલ્હણને પુત્ર હતો. ત્યાર પછી રાજપુત્ર અને રાજ્યહિતતિ, તેજલનું નામ છે અને તેને પીત્રાહિક પ્રાંતના સઘળા તસ્કર એ બહારવટિઆઓનો તિરસ્કારક જણાગે છે, ત્યાર બાદ બે પદ્ય - ૪ એપિફિ ઈન્ડિકા, પુ ૧૧, ૫. પર. .. અને કેટલેક ભાગ એક ઝીણું પવના
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy