SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ગામના લેબ. ન. ૩૪૧-૩૪૩] (૨૨૮) . • અવલોકન છે. આ કિલ્લો સેનિગરા હાણેએ બંધાવ્યું હતું એમ સંભળાય છે. આ કિલ્લાની ટેકરીને લોકો જેકલ કહે છે અને ત્યાં જન સમુદાય શત્રુત્ય પર્વત જેટલી જ તેને તીર્થભૂત માને છે. આ કિલ્લાની અંદરજ એક આદિનાથનું મોટું મંદિર છે અને તેમાં મૂલનાયક તરીકે વિરાજમાન પ્રતિમા ઉપર આ નં. ૩૪૧ ને લેખ કેતલે છે. લેખન ભાવાર્થ આ પ્રમાણે છે સં. ૧૯૮૬ ના વર્ષમાં, મહારાણા જાસિંહજીના રાત્યમાં, તપાગચ્છ શ્રીવિર્યદેવસૂરિના ઉપદેશથી નાડલાઈના જૈન સાથે, જેઓલ પર્વત ઉપર આવેલા જીર્ણ મંદિર, કે જે પૂર્વે પ્રતિ રાજાએ બંધાવ્યું હતું, તેને પુનરુદ્ધાર કર્યો અને તેમાં ફરી આદિનાથની નવીન પ્રતિમા સ્થાપિત કરી. તેની પ્રતિષ્ઠા ઉક્ત વિજયદેવસૂરિએ જ, . પિતાના વિજયપ્રભસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, કરી છે. (૩૪૨) નાડલાઈ ગામની બહાર આવેલા પૂર્વોકત આદિનાથના મંદિરમાંના સભામંડપમાં, ત્યાં આગળ ૩૩૩–૪ નંબરના લેખે આવેલા છે ત્યાં જ, આ લેખ પણ કરે છે. લેખની ૬ પક્તિઓ છે અને મિતિ સંવત ૧૨૦૦ ના કતિક વદિ ૭ રવિવાર, ની છે. લેખમાંની હકીકત પણ ૩૩૩૧ન. વાળા લેખના જેવી જ છે. અર્થાત્ મહારાજાધિરાજ રાયપાલદેવના રાજ્યમાં, તેને જાગીરદાર ઠાકુર રાજદેવની સમક્ષ નાડલાઈના સમસ્ત મહાજનેએ મળીને દેવ શ્રીમહાવીરના મંદિર માટે, ઘી, તેલ, લવણ, ધાન્ય, કપાસ, લેહ, મેળ, ખાંડ, હીંગ, મજીઠ આદિ વ્યાપારની દરેક ચીજમાંથી અમુક પ્રમાણ ભેટ આપવું એવું ઠરાવ્યું છે.. . (૩૪૩) - આ લેખ પણ, એ જ જગ્યાએ કેરેલે છે. મિતિ સં. ૧૮૭ ના ફાલ્ગન સુદિ ૧૪ ગુરૂવાર, ની છે. એમાં જશુક્યું છે કે-૩રક ગચ્છના દેશી ચત્યમાં સ્થિત શ્રીમડાવીરદેવની પૂજાથે, મેકરા ગામની
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy