SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન-લેખસંગ્રહ, (૧૩) ..[સવાડી સમાનચિત્તવાળે એ યશે દેવ પિતાનાં સગાં-સહેદરા ઉપર, મિત્રો, 'ઉપર તથા ખંડેરકગના સગુણું અનુયાયિઓ ઉપર કૃપા દર્શાવવામાં કદી પાછી પાની કરતે નહિ; એવી હકીક્ત આઠમી કડીમાં આવેલી છે. તેને પુત્ર બાહુડ. નામે થયે વિશ્વકર્માની માફક વિદ્વાનની પરિષમાં ખ્યાતિ પામ્યું હતું. (કડી ૮) બાહડને પુત્ર થલક હતા જે જૈન ધર્મને અનુરાગી અને રાજાને પ્રસાદપાત્ર હતે.. (કડી ૧૦) પ્રતિવર્ષે માઘ માસમાં શિવરાત્રિના દિવસે કટુકરાજ, પ્રસન્ન થઈને થલ્લકને ૮ દ્રમ્પ બક્ષિસ આપતે હતો, (કડી ૧૧-૧ર) તે એવી ઈચ્છાથી કે, તેનાથી, યશદેવના બનાવેલા. દ. ખત્તક (ગોખલા ) માંના શાંતિનાથ દેવની પૂજા કરવામાં આવે અને આ દાન યાવહ્યદ્રદિવાક સુધી ચાલતું રહે, એવી ઈચ્છા ૧૩ મી. કડીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ૧૪ મી કડીમાં જણાવ્યું છે કેસમીપાટીના જિનાલયમાં એ શાંતિનાથનું બિંબ (પ્રતિમા ) તેના (થલ્લકના ) પિતામહે ( યશેદેવે ) કરાવ્યું છે. છેલી કડીમાં, જે કેઈ મનુષ્ય આ દાન બંધ કરશે તે તેને મહાપાતક લાગશે, એમ સૂચવ્યું છે. અંતમાં સંવત્ ૧૧૭ર (એટલે કે ઈ. સ. ૧૧૫) ની માત્ર સાલ આપી છે. { આ ઉપરથી (એક વાત) એમ વિદિત થાય છે કે, આ દાન " આપનાર અધરાજને પુત્ર કટુકરાજ હતું. પરંતુ, તે વખતમાં એ રાજ્યકર્તા હોય એમ ભાસતું નથી. કારણ કે તે રાજા છે, એમ એક પણ કડીમાં કહેલું નથી, અને આપણે ઉપર જોયું તેમ છઠ્ઠી કડીમાં શમી પાર્ટી (સેવાડી) તેની “ભુક્તિ” માં હતું. અહીં રાજ્ય શબ્દ કે જે આ પદ્યને ઠીક અનુકૂળ પડે તેવું છે , તેમજ તેના અર્થનો બીજો કોઈ પણ શબ્દ વાપરવામાં આવ્યું નથી. આ ઉપરથી એમ જણાય છે કે ઈ. સ. ૧૧૧૫ માં–જે આ લેખની મિતિ છે-તે યુવરાજ પદે હતા અને કેટલાક ગામોને જાગીરી તરીકે ઉપભોગ કરતે હતે. * *
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy