SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનનલેખસ’ગ્રહ, ( ૨૦૯ ) [ હસ્તિક ડી વીરસ્વામી બિરાજમાન કર્યાં હાય. કદાચિત એમ પણ હેાઈ શકે કે આ મ`દિર સિવાય બીજી એક મદિર ઋષભદેવસ્વામીનુ હાય, અને તે મદિર પડી જતાં હેમાંના શિલા લેખ આ મદિરમાં મુકવામાં આવ્યા હાય. આ ઉહાપાહની સાથે લાવણ્યસમયનુ વચન પણ સરખાવવુ'જરૂરનું છે. લાવણ્યસમય અલિભદ્ર ( વાસુદેવસૂરિ) રાસની અંદર લખે છેઃ હસ્તિક’ડ એહવ અભિધાન સ્થાપિ ગચ્છપતિ પ્રગટ પ્રધાન મહાવીરકેરઇ પ્રાસાદિ વાજઈ ભૂ‘ગલ. ભેરીનાદિ ... અહિ મહાવીરનુ` મ`દિર હૈાવાનુ કહે છે. આમાં પણ લગાર વિચારવા જેવુ છે. લાવણ્યસમયના આ વચનથી, એ કલ્પનાએ થાય છે. યા તે લાવણ્યસમયે ખીજા કોઈ પ્રાચીન ગ્રન્થ લેખના આધારે મહાવીરસ્વામીના મ`દિરનુ નામ · લખ્યુ ં હુંશે. અથવા તે હેમના પેતાના સમયમાં મહાવીરસ્વામીનું મદિર હાવાથી ત્યેનું નામ લીધુ હશે. ' ગમે તેમ, પણ અત્યારે લેખમાં વર્ણવેલાં ઋષભદેવસ્વામીની પ્રતિ માવાળુ` અહિં` વર્તમાનમાં એકે મદિર નથી. અને જે છે તે ગામથી અડધા ગાઉ દૂર રાતા મહાવીરનુ` મ`દિર છે. ગામમાં શ્રાવકનુ માત્ર એકજ ઘર છે. પહેલાં અહિ રાઠોડાનુ રાજ્ય હતું. હેમાંના કેટલાક રાઠોડે જૈન થયા હતા, કે જેઓ હથુડીયા કહેવાયા હતા. વાલી, સાદડી, સાંડેરાવ વિગેરે મારવાડનાં કોઈ કોઇ ગામામાં આ થડીયા શ્રાવકાની થોડી ઘણી વસ્તી જોવામાં આવે છે. વળી હસ્તિક’ડીના નામથી સ્થપાચેલા હસ્તિ'ડીગચ્છમાં થયેલા વાસુદેવાચાયે (ઉપરના લેખમાં વર્ણવેલ વાસુદેવાચાર્ય નહિ, પરંતુ હેમની પાટ પર પરામાં થયેલ) સ. ૧૩૨૫ ના ક઼ાલ્ગુન સુદ ૮ ને ગુરૂવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રી ઋષભદેવસ્વામીની મૂતિ ઉદેપુરના બાબેલાના મદિરમાં છે. ” ""
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy