SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખે. નં. ૨૫ થી ૩૦૧] ( ૧૭૮) અવલોકન પર પ્રમાણે જ ૧૬૭૫ ની છે અને પ્રતિષ્ઠાતા આચાર્ય પણ તેજ વિ. જ્યદેવસૂરિ છે. - મૂલ ગર્ભાગારની બહાર જે ન્હાને રંગમંડપ છે, તેના દરવાજાની જમણું બાજુ ઉપર આવેલા ગેખલાની વેદી ઉપર ૨૬ નંબરને લેખ કેતલે છે. મિતિ. સં. ૧૨૧૬ ની વૈશાખ સુદિ ૨. છે. પાસદેવના પુત્ર વીર. અને પુનાએ પોતાના ભાઈ જેહડના શ્રેયાર્થે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા નેમિચંદ્રાચાર્યને શિષ્ય દેવાચાર્યો કરી. : બાકીના લેખે એજ મંદિરમાંની જુદી જુદી પ્રતિમાની બેઠકો ઉપર કતરેલા છે. છેલ્લા ત્રણની મિતિ સં. ૧૨૫૯ ના આષાઢ સુદિ | ૨ શનિવારની છે. એ લેખમાં પ્રતિષ્ઠાતા તરીકે આચાર્ય ધર્મષનું નામ આપેલું છે. ' એ મંદિરનું વર્ણન ઉક્ત રીપોર્ટમાં આ પ્રમાણે આપ્યું છેપહેલાં, પાર્શ્વનાથના દેવાલયને ત્રણ દ્વારા હતાં તેમાંનાં બે બંધ કર્યો છે તેથી પશ્ચિમ તરફના દ્વારમાં થઈને અંદર જઈ શકાય છે. દરેક બાજુએ મધ્યની દેવકુલિકા બીજી કરતાં વધારે કેતરકામ વાળી છે. ' '' આદિવાચાયતે કદાચ સુપ્રસિદ્ધ તાર્કિક વાદી દેવસૂરિ હશે. કારણ કે પટ્ટાવલી પ્રમાણે તેમનો સ્વર્ગવાસ સં. ૧૨૨૬ માં થએલો છે. જો કે તેઓ સ્વરચિત સ્થાવત્સાર નામના મહાન ગ્રંથમાં પોતાને મુનિચંદસૂરિનાં શિષ્ય તરીકે પ્રકટ જણાવે છે તેમજ પટ્ટાવલી વિગેરે બીજા ગ્રંથોમાં પણ મુનિચંદ્રસૂરિશિષ્ય તરીકે જ તેમને ઉલિખિત કરવામાં આવ્યા છે, પરંતુ કદાચ એમ હોય કે તેમના દીક્ષા ગુરૂ તે નેમિચંદસૂરિ હેય (કે જેમણે પિ- * ‘તાના ગુરુભ્રાતા વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય મુનિચંદ્રને પોતાના પટ્ટધર બના વ્યા હતા, પરંતુ પાછળથી મુનિચંદ્રસૂરિની ગાદીએ આવેલા હોવાથી તેમના જ શિષ્ય તરીકે ઉલ્લેખવામાં આવ્યા હોય, કે જેમ બીજા ઘણું આચાર્યોના વિ." વયમાં બનેલું છે. એ કેવલ એક નામના સામ્યને લઈને અનુમાન કરવામાં આવ્યું છે, નિર્ણય રૂપ, કશું નથી. સમાન નામવાળા અને આચાર્યો એકજ સમયમાં વિમાન હવા ઉદાહરણ પણ જૈન સાહિત્યમાંથી ઘણા મળી આવે છે.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy