SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ Annnnnnnnnnnnnnn પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૯) [આબુ પર્વત ^^^^^^^^^^^^^^^^^^ ઉપર મેં પ્રસિદ્ધ કરેલા અચલેશ્વરના દેવાલય નજીકના ગુહિલ લેખનું તથા ઉપર પાન ૭૯ માં મેં આપેલા અચલેશ્વરના દેવાલયના લેખનું ભાષાંતર આપ્યું છે. બીજા લેખ વિષે માત્ર ટુંક હકીકત આપી છે જેનો આધાર કોઈક વિદ્વાને લખેલા હીંદી પુસ્તક ઉપર રાખ્યો છે. - ત્યારબાદ ઘણાં વર્ષો સુધી આબુના લેખોના અભ્યાસ વિષે કાંઈપણ કરવામાં આવ્યું નથી. પરંતુ ૧૯૦૦-૦૧ ના શિયાળામાં જ્યારે વેસ્ટર્ન સરકલના આર્કીઓલૈજીકલ સહે આફ ઇડીઆના સુપરીન્ટેન્ડેન્ટ મી. કાઉસેન્સ આબુ ઉપર હતા ત્યારે પર્વત ઉપરના સર્વ લેખની નક્ષે તૈયાર કરાવી હતી. તેમણે આ બધી નકલો ગવર્નમેન્ટ એપીગ્રાફીસ્ટના તરફ મેકલાવી તેથી આ લેખની સારી રીતે તપાસ થાય તે વખતે તેમણે આપણને આપો છે. તેમાંના ઘણું લેખો ઘણું જ નાના છે. તેમાંના કોઈ પણ લેખ ઈ. સ. ના ૧૧ મા સકાથી જુનો નથી. આ સર્વમાંથી હાથ લાગતી એતિહાસિક બાબતો ઘણીજ ચેડી છે. તેમાંના કેટલાક ઉપયોગી છે અને એવા લેખનો ફેલાવો કરવાની જરૂર છે તથા બાકીના કેટલાકમાં તો માત્ર નામ, વાક્ય અગર શબ્દ વિગેરેજ જોવામાં આવે છે પરંતુ આવા લેખો ભવિષ્યમાં કઈ વખત ઉપયોગી થઈ શકે. ” મી. કાઉસેન્સ મેળવેલા લેખો જે પ્રો. ( Prof. Hultzsch) મારા તરફ મોકલ્યા છે, તે બધા મળીને ૨૮૮ છે, જેમાંના ૨૭૦ શાહીના છે અને ૧૮ નજરથી કાઢેલા છે. ૨૯૮ માંથી ૧૪૮ લેખ ઋષભ (આદિનાથ) ના દેવળમાંથી મળેલા છે જે દેવળ વિમલે બંધાવ્યું હતું. ૯૭ લેખે . ૧ વધારામાં છે. વિલ્સને ઈડીઅન ઍટીકવેરી, પુ. ૧૧ પાન, ૨૨૧ ઉપર ડાકટર કાર્ટીલીટરી ( Cartolliori ) એ પ્રસિદ્ધ કરેલા વિ. સં. ૧૨૬૫ ને લેખ જે હાલમાં સિરોહી ગામમાં રાખવામાં આવ્યો છે તેનું ભાષાંતર પણ આપ્યું છે; જુઓ. ગ્રેસ રીપોર્ટ ઑફ ધી આર્કીઓલોજીકલ સહે ઍફ ઈડીઆ, વેસ્ટર્ન સરકલ, સન. ૧૯૫-૦૬ પાન ૪૭, ( ૨ ) ( પ્રો. વિલ્સને ભાષાંતર કરેલા લેખો ઉપરાંત ) પ્રસિદ્ધ થએલા લેખો માટે જુઓ– મારું નાનું લીસ્ટ નં. ૨૬૧ અને ૨૬૫. . ( ૩ ) લેબમાં દેવાલયનું નામ વિમર વધે, નવમગ્ર વસદ્ધિ, વિમવ'' સરી અને વિસતિતીર્થ છે તથા ભાષાનાં પુસ્તકોમાં પણ વિમઢવાતિ . છે. ઉપર પાન ૮૧ માં મેં પ્રથમથી કહેલું છે કે “ વિમલસાહ” અગર * વિમળશાહ અને હાલનું “વિમલસા', આ નામે “વિમલવસહિકા ”
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy