SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખેા. ન. ૬૫ ] ( ૧૧૫) અવલોકન ' અને પૂજન આદિક સઘળા ( દેવપૂજા સખ`ધી ) કાર્યાં. સદૈવ કરવાં અને નિડવાં. તથા, શ્રી ચંદ્રાવતીના ખીજા પણ સમસ્ત મહાજન અને સકલ જિનમદિર પૂજક આદિ શ્રાવક સમુદાયે પણુ તેમજ કરવુ, A . પછી, ઉવરણી અને કીસરલી ગ્રામના, પ્રાંગ્બાટ, ધટ આદિ જુદી જુદી જાતેાના આગેવાન શ્રાવકાનાં નાંમા આપ્યાં છે. અને જણાવ્યુ પહાણના ઢગલાઓ છે, તે સ્પષ્ટ રીતે આપી રહ્યા છે. મંત્રી તેજપાલની ધર્મપરાયણા અને પતિવ્રતા પત્ની અનુપમાદેવી આજ નગરીના રહેવાસી પેારવાડ મહાજન ગણાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કહેવાય છે કે, જ્યારે જ્યારે મુસલમાનની સેનાએ આ રસ્તે થઇને નિકળતી ત્યારે ત્યારે આ વૈભવશાલિની નગરીને લૂંટવામાં આવતી હતી. આવી વિપત્તિના લીધે આખરે આ નગરી સર્વથા ઉજડ થઇ ગઇ અને અહંના રહેવાસિ પ્રાયઃકરીને ગુજરાતમાં જઈ વસ્યા. અહિ આરસપહાણના બનેલાં ઘણાં મંદિ। હતાં જેમાંના કેટલાએકનાં દ્વારા, તેરણા, અને મૂર્તિ આદિ ઉપકરણા ઉખાડી ઉખાડી લેાકાએ દૂર દૂરના ખીન્ન દિશમાં લગાડી દીધાં, અને જે ખાકી રહ્યાં હતાં તે રાજપૂતાના માલવા રેલ્વેના કટ્રાકટરેએ તેાડી હાંખ્યાં. ઇ. સ. ૧૮૨૨ ( વિ. સ’, ૧૮૭૯) માં ‘ રાજસ્થાન ' નામક પ્રસિદ્ધ ઇતિહાસના લેખક કર્નલ ટાઢ સાહેબ અહિ' માર્યા હતા. તેમણે પેાતાના “ ટ્રાવેલ્સ ઈન્ વેસ્ટન ઈન્ડીઆ ’. નામના પુસ્તમાં અહિના ખચેલા કેટલાંક મદિરાદિનાં ચિત્ર આપ્યાં છે, જેમનાથી તેમની કારીગરી અને સુન્દરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈ.. સ. ૧૮૨૪(‘વિ. સ્’. ૧૮૮૧) માં સર ચાર્લ્સ કૅલ્વિલ સાહેબ પેાતાના મિત્ર સાથે અહિં આવ્યા ત્યારે આરસપહાણના બનેલાં ૨૦ મંદિશ અત્ર ઉભાં હતાં જેમની પ્રસા એ સાહેબે કરી છે. વર્તમાનમાં આ જગ્યાએ એક પણ 'દિર સારી સ્થિતિમાં નથી. એક વૃધ્ધ રાંજપૂતે વિ. સ. ૧૯૪૪ માં મ્હને અહિંના મદાની ખાખતમાં · કહ્યું હતું કે રેલ્વે ( રાજપૂતાના માલવા રેલ્વે ) થવાની પહેલાં. તા આ ઠેકાણે અને આરસના બનેલાં મ'શિ વિદ્યમાન હતાં પરંતુ જ્યારે રેલ્વેના કટ્રાકટરોએ અહિંના પત્થરા લઈ જવા માટે ક"ટ્રાકટ લીધે ત્યારે તેમણે તે ઉભાં રહેલાં મંદાને પણ તોડી પાડી, તેમના પત્થર લઈ ગયા. આ વાતની જ્યારે રાજ્યને ખબર પડી ત્યારે તેમને તે પત્થર લઇ જતા ખંધ કરવામાં આવ્યા, તેથી તેમના ભેગા કરેલા પત્થરોના ઢગલાએ હજી સુધી ચંદ્રાવતી અને માવલની વચમાં તેણે ઠેકાણે પડી રહેલા છે. અને કેટલાક પત્થર સાંતપુરની પાસે પડેલા છે. ” આવી રીતે એ પ્રાચીન નગરીના મહત્ત્વને ખેદજનક અંત આવ્યેા. હવે તે તે અનુપમ દિશનાં દર્શન મહાનુભાવ કર્નલ ટાઢ આપેલા `સુંદર ચિત્રા સિષાય કાઇપણુ, રીતે થઇ - રાકતાં નથી. પૃષ્ઠ. ૪૧-૪૨, kr **
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy