SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે, નં. ૫૩ ] ( ૮૭ ) प्रशस्तिमेतां सां( १६ )मंतमंत्रिगोत्रस्य पूजितः । मोक्षार्क श्रीमतः सूनुश्चक्रे हरिहरः कविः ॥ २० ॥ छ ॥ ॥ || છે मंगलं महाश्रीः ॥ छ ॥ ( १७ ) संवत् १३२० वर्षे ज्येष्ठमुदि ४ સુષે | પ્રતિષ્ઠા ॥ છે || અવલાકનાં ( ભાષાંતર.) ( ૧ ) દૈત્યાના શત્રુ ( વિષ્ણુ ) થી રક્ષાયલે ધરૂપ વૃક્ષ, જેના પરિપાકનું ઉત્તેજલ કુલ મહેન્દ્ર આદિનુ પદ ( સ્વ` ) છે તે, · સ્વસ્તિ ( કલ્યાણ ) વાળા થાઓ. ( ૨ ) શ્રીશ્રીમાલકુલમાં, ભૂતલ જેણે પવિત્ર કયું છે અને ચદ્ર સમાન ફીતિ છે જેવી એવે ઉદય ' નામે મંત્રી થયે. ' ( ૩ ) તેનાથી સમુદ્રતુલ્ય ગ’ભીર શ્રી‘ચાલુડ' પુત્ર થયા, જેણે કુલને દીપાવનાર એવા પદ્મસિદ્ધ' નામે પુત્રરત્નને જન્મ આપ્યા. * (૪) ગુરૂઓમાં ( વડીલા તથા ધમ ખેાધકામાં )` ભક્તિમાન પદ્મ સિંહની પૃથિમદેવી ' નામે રામચંદ્રની મૈથિલી ( સીતા ) તુલ્ય પ્રિય ગૃહિણી હતી. " ( (૫) દૈવેાના ગુરૂ ( બૃહસ્પતિ ) તુલ્ય વાગ્ની ( પટ્ટુ, કુશલ .) એવા તેઓને ત્રણ પુત્ર થયા, જે પરસ્પર પ્રીતિયુક્ત હેાતાં તે ( ધમ, અથ, કામ એ ) ત્રિવ`ના ઉપમેય થઇ શકતા નથી. ( કારણ ધર્માદિના તા પરસ્પરમાં વિરાધ પ્રસિદ્ધ છે. ) : ( ૬ ) તેઓમાં જયેઇ · મદ્ગુણસિં, ' અને કનિષ્ઠ ( સઉથી નાના ) - સલક્ષ ' હતા. અને સામ'સિ ' તે તેઓને કનિષ્ઠ અને જચેક ૮ ( અર્થાત મધ્યમ-વચલા ) થયા દ્ધતા. - > (૭) શ્રીવીસલ રાજાએ ‘ સલક્ષ ' ના હસ્તરૂપી કમલને સારાષ્ટ્ર (દેશ) ની કરણ ( રાજ્યકાય` ) ની સ્વણુ મુદ્રા ( સેાનાના બનાવેલા સિકકૈા) ના કિરણથી તેજરવી કયુ . ( અર્થાત્ તેને સૈારાષ્ટ્રદેશના સ્વપ્રતિનિધિરૂપ રાજ્યાધિકારી સ્થાપ્યા.) (૮) તે જ પ્રભુના ( અર્થાત્ વીસલદેવના ) શાસનથી ( લિખિત આજ્ઞાથી ) લાદેશ (ભરૂચતા પ્રદેશ) ના અધિકારને પામેલા તે નમ દા તીરે ભૂતમય આકૃતિને ( સ્કુલદેહને ) ત્યાગીને દિવ્ય શરીરને પામ્યું. ( અર્થાત ન દા તીરે મૃત્યુ પામ્યા.)
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy