SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ. નં. ૬૯-૭૯] ( ૫ ) અવલોકન, નં. ૭૪. ૪૧ સંવત ૧૮૯૩, જ્યેષ્ઠ સુદિ ૩. બુધવાર; જેલમેરૂના. બાફણ ગુમાનચંદજી બહાદરમલ્લજીએ ગોમુખયક્ષની એક પ્રતિમા અર્પણ કરી; ખરતરગચ્છના જિનમહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૫. ૪૨ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર પ્રેમચંદ વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પવિજય વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૬. ૪૩ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર અમદાવાદના શ્રીમાલી લઘુશાખાના સા દામોદરદાસના પુત્ર સારા પ્રેમચંદના પુત્ર સાવ સાકલચંદના પુત્ર સારા પીતામરની પહેલી તથા બીજી મા, અજબ અને માનકુંઅરે પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી. તપાગચ્છના વિજયસિંહ સૂરિના વંશના, સંવિમાર્ગીય પદ્વવિજ્યગણિને શિષ્ય રૂપવિજ્યગણિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૭. ૪ ૮ (મિતિ ઉપર પ્રમાણે ), સા. પ્રેમચંદ ( વિગેરે જુઓ નં. ૭૬ ) ને પુત્ર સા. કરમચંદ ના પુત્ર સારું મૂલચંદે પાનાથની પ્રતિમા અર્પણ કરી; રૂપવિજ્યગણિ (વગેરે જુઓ.નં. ૭૬)એ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૮. ૪૫ (મિતિ ઉપર પ્રમાણે) મુંબઈના રહેવાસી, ઓશ લધુ શાખાના પ્રેમચંદ અને ઇછાબાઈને પુત્રરત્ન ખિમચંદ અને દેવકુંઅરના પુત્ર અમરચંદે ( અને તેના કુટુંબે )ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના, વિજ્યઆલુન્દસૂરિના ગચ્છના, વિધિનેશ્વરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી. નં. ૭, ૪૬ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી, વૃદ્ધ ૪ ચોમુખ દેવાલયમાં પેસતાંજ, ગેમુખના મંદિરમાં-લીસ્ટમ-૫૦ ૨૦૫, નં. ૧ ૪૨ મુખ્ય દેવાલયના પશ્ચિમ ભાગમાં આવેલા જોયરામાં, પ્રતિમા ( ચિતામણિ પાશ્વનાથ ) ની બેસણી ઉપર, સાકલચંદપેમચંદની ટુંકમાં-લીસ્ટસ, પૃ. ૨૧૨ ન. ૪૯૪, ૪૩ સાંકળચંદ પ્રેમચંદની ટુકમાં, મુખ્ય દેવાલયની સામે પુંડરીકની બેઠમ ઉપર. ૪૪ સાકલચંદ પ્રેમચંદની ટુકમાં ઉતર-પૂર્વ ખુણામાંના દેવાલયમાં લીસ્ટસ, પૃ૨૩, નં. ૪૯૮. ૪૫ મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની દક્ષિણ બાજુએ આવેલા વલપમાંલીસ્ટસ, પૃ. ૨૧૦, બં, ૪૨૦. ૪૬ મતશાહને ટૂંકમાં, મુખ્ય દેવાલયની ઉત્તરે આવેલા એક દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર-વીસ, પા. ૧૦, નં. ૪૩.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy