SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન નલેખસ’ગ્રહ. ( પર) · [ રાત્રુંજય પર્વત ખેતસીજીના પુત્ર ઉદયક ( અને ઉદ્દયવન્તદેવી ) ના પુત્ર ભારી રત્નસિં મહામંત્રી, જેણે ગુજરાતમાં અમારી” તે ઢંઢેરા પીટાવ્યો, તેણે અણુ કરી; તપાગચ્છનાં વિજયામાસૂરિના અનુગ વિજયયાસરિના વિય રાજયમાં પ્રતિષ્ઠિત થઇ. ન. ૭૯.૬ સંવત્ ૧૭૯૪, શકે ૧૬૫૯, અષાઢ સુદિ ૧૦, રવિવાર; એઇવંગ, વૃદ્ધાખા નાલગેત્રના ભંડારી ભાતાજીના પુત્ર ભંડારી નારાયણજીના પુત્ર ભંડારી તારાચંદના પુત્ર ભંડારી રૂપચંદના પુત્ર ભંડારી સિવચદેના પુત્ર ભંડારી હથચન્દે, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી; ધૃત ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના વિર્જાય રાજ્યમાં મહાપાળ્યાય ... રાજસાજીના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મ છના શિષ્ય ઉપાધ્યાય દીપચન્દજીના શિષ્ય પંડિત દેવચને પ્રતિષ્ઠિત કરી. ન. ૪૦૭ સંવત્ ૧૮૧૦, માય સુદિ ૧૩, મંગળવાર; સંઘવી કચરા કીકા વિગેરે આખા કુટુ ંબે સુમતિનાથની પ્રતિમા અર્પણ કરી; સર્વ સુરીએ પ્રતિષ્ટિત કરી. નં. ૪૧.૬ સંવત્ ૧૮૧૪, માદ્ય વિદે ૫, સામવાર; પ્રાગ્યવશ, લઘુશાખાના અને રાજનગરના રહેવાસી વે. સાકલચન્દ। પુત્ર વે. દીપચ ન્દના પુત્ર વૅ, લેઢા ( અને પ્રાણુકુમાર ) ના પુત્ર વે. કરારીસિ ઘે ( શિખર સહિત એક દેવાલય અર્પણ કર્યું; ઉન્નયરિએ તે પ્રતિષ્ટિત કર્યુ નં. ૪. G સંવત ૧૮૧૫, વૈસાખ સુઢિ ૬, બુધવાર; ભાવનગરના * ભંડારી રત્નસિંહ, ઈસ્વી સન્ ૧૭૩૩ થી ૩૭ સુધી ગુજરાતને નાયબ સુબે હતા, તે મહાન યોધ્ધા અને ફરાળ કારભારી હતેા. તે મહારાન્ત અભયસિંહને વિશ્વાસુ અને બહેારા પ્રધાન હતા. તેના વિશેષ વર્ણન માટે જીએ, રા. ખા, ગોવિંદભાઇ હાથીભાઇ દેસાઇ ધૃત ગુજરાતને અચીન ઇતિહાસ » પૃ ૧૪૦-પુ૨ "C સગ્રાહક. ૬ છીપાવસી ટુંકમાંના એક દેવાલયના મંદિરની બહુાર લીસ, પૃ. ૨૦૭, ન. ૩૭, દક્ષિણ ભીંત ઉપર છ હાર્થીપાળ તરફ જતાં દક્ષિણે આવેલા એક દેવાલયમાં, વિમળવસી ટુકલીસ, પૃ. ૨૦૪, નં. ૨૮૫. - આદીશ્વર દેવાલયની બહાર દક્ષિણ મુØાના એક દેવાલયમાં. હું હાથીપાલ જતાં દક્ષિણ ખાતુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી રૂપરડીસ, પૃ. ૨૦૪, ન. ૨૯૧.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy