SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા. ન. ૩૦-૩૨ ] ( ૪૭ ) અવલોકન, સં. ૧૭૧૦ ના જ્યેષ્ઠ શુક્લ ૬ અને ગુરૂવારના દિવસે, ઉગ્રસેન ( આગ્રા-શહેર) નિવાસી એસવાલના ીય, વૃદ્ધસાખીય અને કુહાડગાત્રીય સા૦ વર્લ્ડ્સ માન ( સ્ત્રી વાલ્હાદે ) ના પુત્ર, સા. માનસિહ, રાયસિહ, કનકસેન, ઉગ્રસેન અને ઋષભદાસ આદિએ સા જગસિહ અને જીવણુદાસ પ્રમુખ પુત્રાદિપરિવાર સહિત, પેાતાના પિતા ( વર્તુમાન ) ના વચનથી, તેના પુણ્ય માટે, આ સહસ્રકૂટ તીર્થ કરાવ્યુ અને પેાતાનીજ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું તપગચ્છાચાર્ય શ્રીહીરવિ જયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહેાપાધ્યાય શ્રીકીતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં, શત્રુજયતીર્થં સંબધી કાર્યાંની દેખરેખ રાખનાર પતિ. શાંતિવિજય ગણિ, દેવવિજયગણિ અને મેઘવિજય ગણિએ, સહાયતા કરી છે. આ લેખ, ખરતરવસદ્ધિ ટુકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારની મહારના મ`ડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલ ઉપર એક શિલાપટ્ટમાં, ૪૩ ૫તિમાં કાતરેલા છે. શત્રુંજયના શિલાલેખામાં, આ સાથી આધુનિક છે. ( ૩૨ A * ) આ લેખમાં, પ્રથમ ૧૮ પદ્મા છે અને પછી ગદ્ય છે. ભાષા આપભ્રષ્ટ-સ’સ્કૃત છે. આદિના ૧૧ શ્ર્લેકેમાં, રત્નધિ (રત્નસાગર) સુધીની અ'ચલગચ્છની આચાર્ય પટ્ટાવલી આપવામાં આવી છે. ( જુએ, ઉપર પૃષ્ઠ ૧૧. ) પછી જણાવ્યું છે કે—કચ્છ દેશમાં, કેારા નગરમાં, લઘુશાખીય અણુશી નામે શેઠ થયા. તેનેા પુત્ર નાયક થયેા. નાયકની સ્ત્રી હીરખાઇની ફ઼ મૂળ લેખના મથાળે ૭૩ ના બદલે ભુલથી ૭૨ ના અંક છપાઈ ગયેા છે ( અર્થાત્ ૩૨ ના ડબલ એકા મૂકાણા છે) અને તેના પછીના અકા તેનાજ અનુક્રમથી કાણા છે તેથી આ જગાએ, બીજીવરના ૩૨ ઉપર વધારા તરીકે દર્શાવનાર A ચિહ્ન મૂકવામાં અવ્યું છે મ
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy