SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ. નં. ૨૨-૨૬ ] ( ૪૩ ) અવલોકન ~~~~~ ~~~~~~~~~~~ સ્ત્રી સુષમાટે અને દત્તક પુત્ર ઈન્દ્રજી સહિત, આ શાંતિનાથનું બિમ્બ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનાર ઉકત લેખે વણિત જિનરાજસૂરિ છે. ( ૨૪ ) - ઉપરના લેખવાળી પ્રતિમાની સામે, અને ચતુર્મુખપ્રાસાદના અગ્નિ ખુણામાં આવેલી પ્રતિમાની નીચે, બે પંકિતમાં, આ લેખ કરેલ છે, મિતિ એજ. - ઉક્ત સં. રૂપજીના વૃદ્ધ ભ્રાતા સં. રત્નજી (ભાર્યા સુજાણદે) ના પુત્ર સુદરદાસ અને સંખરાએ પિતાના પિતાના નામથી શાંતિનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપિત કરી. પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિ. ( ૫ ) વિમલવસહ ટૂંકમાં, આદીશ્વરના મંદિર પાસે આવેલા ન્હાના મંદિરમાં, ન્હાની મહેદી ૯ પતિમાં, આ લેખ કરેલ છે. મિાત સ. ૧૬૭૬ વૈશાખ વદિ ૬ શુક્રવાર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિના સમયમાં, શ્રીમાલજ્ઞાતીય અને લઘુશાખીય મંત્રી જીવા ( સ્ત્રી રંગાઈ) ના પુત્ર મંત્રી વાછાકે પિતાની સ્ત્રી ગંગાઈ આદિ પરિવાર સમેત, સેઠ શિવજી ભણશાલીની કપાથી પિતે પ્રતિષ્ઠિત કરેલું એવું એ વિમલનાથનું મંદિર કરાવ્યું. ખરતરવહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં, ઉત્તર તરફ, ન. ૩ ના પગલાંની આસપાસ, ૧૧ પંક્તિમાં, આ લેખ કતરેલ છે. આદિનાથ તીર્થકરથી લઈ મહાવીર તીર્થકર સુધીના ૨૪ તીર્થ કરના બધા મળી ૧૪૫ર ગણધરે થયેલા છે. એ બધા ગણધરના એક સાથે આ સ્થાને ચરણયુગલ સ્થાપન કરેલાં છે. જેસલમેર નિવાસી, ઓસવાલજ્ઞાતીય અને ભાંડશાલિક ગોત્રીય સુશ્રાવક સા. શ્રીમલ ( ભાર્યા ચાપલદે) ના પુત્ર સં. થાદડૂ ૪ (શાહરૂ) કે જેણે દ્રવા . વાસ્તવિક નામ “ થાહરૂ ” છે. પરંતુ છે. બુહરે “ હ ” ને દ” અને “હું” ને “' વાંચી “ વાહ' નામ લખ્યું છે. 3
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy