SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા, ન’, ૧૩ ] ( ૨૫ ) અવલાકન. ' નાવવામાં શ્રાવકાએ અગણિત દ્રવ્યવ્યય કર્યાં. જેમણે ગુજરાત અને માલવા આદિ દેશના અનેક સધા સાથે શત્રુંજયની યાત્રા કરી. ( ૫. ૨૪. ) શ્રીહીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસર જયવતા વર્તે છે કે જેમના પણ પ્રતાપનું વર્ણન કેાણ કરી શકે છે. ( પ. ૨૫-૭ ) એમને પણ અકબર બાદશાહે વિનયપૂર્વક લાહારમાં બેલાવ્યાહતા કે જ્યાં અનેક વાદિ સાથે વાદ કરી વિજય મેળવ્યે અને મદશાહના મનને ખુશ કર્યું. ( ૫. ૨૮-૩૦. ) ખાદશાહે, હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યાં હતાં તે અધા વિજ યસેનસૂરિને પણ આપ્યાં, અને વિશેષમાં એમના કથનથી પેાતાના રાજ્યમાં, સદાના માટે ગાય, ભેંસ, અળદ અને પાડાના પ્રાણનાશ નહિ કરવાના પણ ફરમાના કાઢયાં. ( ૫. ૩૨–૩ ) ખરેખર +ચાલી બેગમના પુત્ર અકખરશાહ પાસેથી મહાન્ સન્માન મેળવી એમણે ગુજરધરાને શેાભાવી છે ( પુ. ૩૪. ) એસવંશમાં આભૂ શેઠના કુળમાં સાર્થિંક ( સેની ) શિવરાજ નામના પુણ્યશાળી શેડ થયે. તેને પુત્ર સીધર, તેને પુત્ર પર્વત, તેને કાલા અને તેના વાઘા નામના પુત્ર થયા. ( ૧. ૩૫. ) તેને રજાઇ નામની ગૃહિણીથી વચ્છિ નામના પુત્ર થયે કે જેની લક્ષ્મી જેવી સુહાસિણી નામની સ્ત્રીએ તેજપાલ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યા. ( ૫. ૩૬. ) તેજપાલને, શિવને પાર્વતી અને વિષ્ણુને લક્ષ્મીની જેમ, તેજલદે નામની પ્રિય પત્ની હતી, તે અને દ્રુપતી ઈન્દ્ર અને ઈન્દ્રાણીના જેવા સુખા ભાગવતાં હતાં. ( ૫. ૩૭ ) હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના તે અતિભકત હતા. તેમના ઉપદેશથી તેણે જિનમંદિર ખનાવવામાં અને સ*ઘતિ કરવામાં અગણિત ધન ખર્યું હતુ. ( ૫. ૩૮–૯. ) સવત્ ૧૬૪૬ માં તેણે ? + અકબર બાદશાહની માતાનુ; ન મ જૅનલેખકે ચેાલી એગમ એવું આપે છે. સામાન્ય, વિજ્ઞચપ્રશસ્તિ, દ્વવારસા આદિ અનેક ગ્રંથામાં એ નામ મળે છે. પરંતુ, અન્ય ન્ય ઐતિહાસિક પુસ્તકામાં તે તેનુ નામ * મરીયમ મકાની ’ લખેલું જોવામાં આવે છે, ૪ '
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy